enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Microbes in Human Welfare
નીચેની કૉલમ સાથે મેળ કરો.
| કૉલમ-I | કૉલમ-II | ||
| 1. | પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની | (A) | ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન |
| 2. | સેકરોમીસીસ સેરેવિસીયા | (B) | સાઇટ્રિક એસિડ |
| 3. | એસ્પરજિલસ નાઇજર | (C) | સ્વિસ ચીઝ |
| 4. | ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ | (D) | પ્રતિકારકતા ઘટાડનાર |
- A (1 - C), (2 - B), (3 - A), (4 - D)
- B (1 - A), (2 - D), (3 - C), (4 - B)
- C (1 - A), (2 - B), (3 - C), (4 - D)
- D (1 - C), (2 - A), (3 - B), (4 - D)
Answer & Solution
Correct Answer
(D) (1 - C), (2 - A), (3 - B), (4 - D)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયાં બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ?GUJCET 2023 Medium
- __________ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ છે.GUJCET 2020 Medium
- DNA ના પટ્ટાઓને એગેરોઝ જૅલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને જૅલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહે છે?GUJCET 2026 Medium
- વિધાન X : એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગીજનન દર્શાવે છે.
વિધાન Y : અસંયોગીજનન એ લિંગી પ્રજનનની નકલ કરતુ અલિંગી પ્રજનન છે.
વિધાન Z : કેટલાક અસંયોગીબીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે.GUJCET 2020 Medium - નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - અંડવાહિનીનો (fallopian tube) કયો ભાગ અંડપિંડ (ovary) ની નજીક (close) હોય છે?GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- \(\int \frac{dx}{\sqrt{9x - 4x^2}} =\) ___________ + CGUJCET 2026 Medium
- એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ(Objective)ની કેન્દ્રલંબાઈ \(f_0\) અને આઇપીસ(eye piece)ની કેન્દ્રલંબાઈ \(f_e\) હોય તો ટેલિસ્કોપ નળીની લંબાઈ __________ હોય છે.GUJCET 2017 Hard
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard
- નીચેનામાંથી ક્યા પ્રક્રિયકનો ઉપયોગ ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં થતો નથી?GUJCET 2026 Easy
- \(\tan ^{-1}(-1)+\sec ^{-1}(-2)+\sin ^{-1} \frac{1}{\sqrt{2}}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2024 Medium
- \(
\frac{d}{d x}\left(\operatorname{cosec}^{-1} e^x\right)=\) __________GUJCET 2021 Hard