enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biodiversity and Conservation
એમેઝોન વર્ષાવન કયા પાકની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે ?
- A જવ
- B મકાઈ
- C શેરડી
- D સોયાબીન
Answer & Solution
Correct Answer
(D) સોયાબીન
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- ભ્રૂણીય વિકાસ (embryonic development) દરમિયાન ગર્ભ (Foetus) પોતાના અંગો (limbs) અને આંગળીઓ/અંગૂઠા (digits) નો વિકાસ __________ માં કરે છે.GUJCET 2020 Easy
- નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?
GUJCET 2026 Hard - વર્તમાન સમયમાં લગભગ ________ જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે.GUJCET 2026 Hard
- આપેલા ચાર્ટ (chart) માટે, 'X', 'Y' અને 'Z' માટે સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.

X Y Z (A) Parthenogenesis Mitosis Meiosis (B) Mitosis meiosis Parthenogenesis (C) Parthenogenesis Meiosis Mitosis (D) Meiosis Mitosis Parthenogenesis GUJCET 2021 Hard - RNA અંતઃ ક્ષેપ પધ્ધતિમાં વિશિષ્ટ mRNA, પૂરક ___________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે.GUJCET 2026 Hard
- એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝમોડિયમના જન્યુકોષોનું ફલન અને વિકાસ થાય છે?GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- જો \(\cos^{-1}x = y\) હોય, તો _______.GUJCET 2026 Hard
- સક્રિયકરણની ઊર્જાની ગણતરી કરવા માટે કયું સમીકરણ સાચું છે, જો તાપમાનને \(T_1 k\) થી \(T_2 k\) સુધી વધારીને પ્રતિક્રિયા દર બમણી કરવામાં આવે તો ?GUJCET 2008 Hard
- હર્ટ્ઝના પ્રયોગમાં ઇન્ડક્શન કોઇલ સાથે જોડેલા સળિયાઓ __________ તરીકે વર્તે છે.GUJCET 2011 Easy
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard
- વિધેય \(f(x)=\sin x+\cos x, x \in[0, \pi]\) નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય _________.GUJCET 2024 Medium
- તત્ત્વોનો પરમાણુદળાંક__________.GUJCET 2016 Hard