enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
વક્ર \(|x|+y=1\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.
- A \(\frac{1}{2}\)
- B 2
- C 1
- D \(\frac{1}{4}\)
Answer & Solution
Correct Answer
(C) 1
Step-by-step Solution
Detailed explanation
આપેલ સમીકરણ: \(y = 1-|x|\) \(y=0\) માટે: \(|x|=1 \Rightarrow x=\pm 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\left[\begin{array}{cc}x+y & -2 \\ 7+z & x-y\end{array}\right]=\left[\begin{array}{rr}-7 & -2 \\ 5 & 0\end{array}\right]\) હોય, તો \(2 x+4 y+2 z\) = _________.GUJCET 2023 Medium
- \(\tan ^2\left(\sec ^{-1} 3\right)+\operatorname{cosec}^2\left(\cot ^{-1} 2\right)\)
\(+\cos ^2\left(\cos ^{-1} \frac{2}{3}+\sin ^{-1} \frac{2}{3}\right)=\)_________.GUJCET 2020 Easy - \(\mathbf{A}(1,1,1), \mathbf{B}(1,2,3)\) અને \(\mathbf{C}(2,3,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________ચો. એકમ છે.GUJCET 2022 Hard
- વક્ર \(x y=4\), \(x=1\) અને \(x=3\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2011 Hard
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+y \tan x=\sec x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2023 Medium
- \(\int \frac{dx}{\sqrt{9x - 4x^2}} =\) ___________ + CGUJCET 2026 Medium
More PYQs from GUJCET
- \(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?GUJCET 2024 Medium
- નીચે આપેલા સંયોજનનું IUPAC નામ કયું છે ?
GUJCET 2013 Medium - _________મહત્તમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે.GUJCET 2015 Hard
- વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-y=x^2\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2022 Medium
- મંદ જલીય \(NiSO _4\) ના દ્રાવણમાંથી નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન કરી 5.85 ગ્રામ નિકલ મેળવવા કેટલા સમય માટે 10 એમ્પિયર વીજપ્રવાહ પસાર કરવો પડે ? [Ni નું પરમાણ્વીયદળ = 58.5 ગ્રામ)GUJCET 2018 Medium
- એક ગોલક માટે, ત્રિજ્યા r = 6 cm પર, r ની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર _________ \(\mathrm{cm}^2 / \mathrm{s}\) થાય.GUJCET 2024 Hard