enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease
સ્તંભ I ને સ્તંભ II સાથે જોડો અને સાચો વિકલ્પ લખો.
| સ્તંભ-I | સ્તંભ-II | ||
| 1. | કોષીય અવરોધ | (A) | મોંમાં રહેલી લાળ |
| 2. | દેહધાર્મિક અવરોધ | (B) | ઇન્ટરફેરોન |
| 3. | સાયટોકાઇન અવરોધ | (C) | કુદરતી મારક કોષો (એક પ્રકારના લિમ્ફોસાઇટ્સ) |
| 4. | ભૌતિક અવરોધ | (D) | શ્વસન માર્ગનું શ્લેષ્મસ્તર |
- A (1 - C), (2 -B), (3 - D) (4 - A)
- B (1 - C), (2 -A), (3 - B) (4 - D)
- C (1 - A), (2 -D), (3 - C) (4 - B)
- D (1 - A), (2 -B), (3 - D) (4 - C)
Answer & Solution
Correct Answer
(B) (1 - C), (2 -A), (3 - B) (4 - D)
Step-by-step Solution
Detailed explanation
(1 - C), (2 - A), (3 - B), (4 - D)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- અંકુરણ દરમિયાન બીજમાં ઓક્સિજન અને પાણીનો પ્રવેશ __________ દ્વારા સુવિધા આપવામાં આવે છે.GUJCET 2021 Easy
- મનુષ્યમાં લિંગનિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે ?GUJCET 2023 Easy
- નીચે પૈકી કયું હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા નથી?GUJCET 2024 Hard
- કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - વિર્હુસ્ટ - પર્લ સંભાવ્ય વૃદ્ધિ માટે \(dN / dt = rN \left(\frac{ K - N }{ K }\right)\) સમીકરણમાં K શું નિર્દેશિત કરે છે ?GUJCET 2024 Easy
- સર્પવિષ વિરૂધ્ધ તૈયાર કરેલ એન્ટિબોડી એ કયા પ્રકારની પ્રતિકારકતાનું ઉદાહરણ છે?GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- જો 60 આંટા ધરાવતાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સના ફેરફારનો દર \(1 \frac{Wb}{\text { hour }}\) હોય, તો તેમાં પ્રેરિત થતું emf __________ V.GUJCET 2013 Easy
- એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 15 cm છે આ અરીસાની સામે વસ્તુને 10 cm અંતરે મૂકતાં રચાતું પ્રતિબિંબ ___________ હશે.GUJCET 2026 Hard
- 250 V અને 100 W રેટિંગ ધરાવતા બે વિદ્યુત બલ્બને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં 250 V ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. આ દરેક કિસ્સામાં વપરાતો કુલ પાવર અનુક્રમે _______ હશે.GUJCET 2009 Medium
- કોલમ I અને કોલમ IIની યોગ્ય રીતે જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ I કોલમ II (p) મેન્ડલ (i) આનુવંશિક્તાનો રંગસૂત્રીયવાદ (q) મોર્ગન (ii) જનીનિક નકશા (r) અલ્ફેડ સ્ટ્રર્ટીવેન્ટ (iii) સહલગ્નતા (s) સટન (iv) વિશ્લેષણનો નિયમ GUJCET 2024 Medium - સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (10, 0), (2, 4), (1, 5) અને (0, 8) હોય, તો હેતુલક્ષી વિધેય Z = 60x + 10y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2019 Easy
- તાપમાન T પર 2 pH ધરાવતા \(CH _3 COOH\) ના 0.5 M જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ___________ છે.GUJCET 2020 Medium