enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Evolution
માનવ ઉદવિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતો માનવ કોણ હતું ?
- A નીએન્ડરથલ માનવ
- B હોમો સેપિયન્સ
- C હોમો હેબિલિસ
- D હોમો ઈરેક્ટસ
Answer & Solution
Correct Answer
(C) હોમો હેબિલિસ
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- જો આવૃત બીજધારી વનસ્પતિના ભ્રુણપોષી કોષમાં 24 રંગસૂત્રો હોય તો તે છોડના MMC માં કેટલા રંગસૂત્રો હશે?GUJCET 2026 Easy
- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયાં બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ?GUJCET 2023 Medium
- અંડક _________ વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે.GUJCET 2024 Easy
- પ્રદેહ (Nucellus), મહાબીજાણુ માતૃકોષ (Megaspore Mother Cell), ક્રિયાશીલ મહાબીજાણુ (functional Megaspore) અને માદા જન્યુજનક (female gametophyte) ના કોષોની અનુક્રમે પ્લોઈડી (ploidy) શું હશે?GUJCET 2021 Hard
- હીમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા નર હીમોફિલિક બાળક થવાની શક્યતા કેટલી ?GUJCET 2020 Hard
- ઝોના પેલુસિડા (Zona pellucida) સૌપ્રથમ __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- જો \(\sin ^{-1} a=\alpha+\beta\) અને \(\sin ^{-1} b=\alpha-\beta\) તો, \(\sin ^2 \alpha+\cos ^2 \beta=\) _________ .GUJCET 2022 Easy
- ___________ ન્યુક્લિઓટાઇડ RNA માં હાજર નથી.GUJCET 2025 Easy
- મિથેનાલની કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી 2-મિથાઇલ પ્રોપેન-1-ઓલ મળશે ?GUJCET 2021 Easy
- બ્યુટેન-1-ઓલની એસિડ ઉદ્દીપકીય નિર્જળીકરણ પ્રક્રિયાની મુખ્ય નીપજનું કથન કરો.GUJCET 2024 Easy
- જો પરમાણુનો પરમાણુક્રમાંક 26 હોય, તો તેના જલીય દ્રાવણમાં દ્વિ-સંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા _____ BM થશે.GUJCET 2021 Hard
- 1.5 વક્રીભવનાંકવાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતાત્રિજ્યા 60 cm હોય તો તેની કેન્દ્રલંબાઈ __________ cm છે.GUJCET 2018 Medium