enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biodiversity and Conservation
દક્ષિણ અમેરિકામાં મોટા પ્રમાણમાં ઉષ્ણકટિબંધીય એમેઝોનિયન વરસાદી જંગલમાં પક્ષીઓની _________ સંખ્યા છે.
- A 3000
- B 427
- C 1300
- D 378
Answer & Solution
Correct Answer
(C) 1300
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે આપેલ વિધાનોનો અભ્યાસ કરો.
(I) બેક્ટેરિયોફેઝ લેમ્ડા 5383 બેઇઝ જોડ (bp) ધરાવે છે.
(II) ઇ. કોલાઈ 4.6 × 106 bp ધરાવે છે.
(III) મનુષ્યનો એકકીય DNA 3.3 × 109 bp ધરાવે છે.
ઉપર્યુક્ત વિધાનોમાંથી અસંગત વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.GUJCET 2021 Easy - દર્દીઓના અંગપ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે શાનો ઉપયોગ થાય છે?GUJCET 2020 Medium
- સર્પવિષ વિરૂધ્ધ તૈયાર કરેલ એન્ટિબોડી એ કયા પ્રકારની પ્રતિકારકતાનું ઉદાહરણ છે?GUJCET 2026 Easy
- માનવ ઉદ્વિકાસીય સમય 15 મિલિયનથી 40000 વર્ષ પૂર્વ માટેનો સાચો ક્રમ જણાવો.GUJCET 2023 Easy
- સીરોસીસ __________.GUJCET 2024 Medium
- સપુષ્પી વનસ્પતિઓમાં 'ત્રિસંયુગ્મન' (triple fusion) એ __________ નું જોડાણ છે.GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડનાં આંટા ગર્ભથી અવાહક વડે જુદાં પાડેલાં છે. આંટામાંથી 2 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ગર્ભનાં દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા __________ \(\frac{A}{m}\) મળે છે.GUJCET 2020 Hard
- શ્રેણિક \(A=\left[\begin{array}{ll}2 & 3 \\ 4 & 5\end{array}\right]\) માટે, જો \(A^2-2 I=K A\) હોય તો \(K=\) ___________ .GUJCET 2025 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium
- 27°C તાપમાને એક પેરા મેગ્નેટિક દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.0 \times 10^{-5}\)છે, તો કયા તાપમાને તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.5 \times 10^{-5}\)થાય ?GUJCET 2014 Hard
-

સેલિસાલ્ડીહાઈડ તો X અને Y અનુક્રમે કઈ પ્રક્રિયા __________ છે.GUJCET 2011 Hard - નીચેના પૈકી કયા પદાર્થના જલીય દ્રાવણનો \(\sqrt{ C } \rightarrow \Lambda_{ m }\)નો આલેખ સીધી રેખા નહિ મળે ?GUJCET 2017 Easy