enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Molecular Basis of Inheritance
કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે ?
- A 4
- B 61
- C 3
- D 64
Answer & Solution
Correct Answer
(B) 61
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- આપેલા ચાર્ટ (chart) માટે, 'X', 'Y' અને 'Z' માટે સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.

X Y Z (A) Parthenogenesis Mitosis Meiosis (B) Mitosis meiosis Parthenogenesis (C) Parthenogenesis Meiosis Mitosis (D) Meiosis Mitosis Parthenogenesis GUJCET 2021 Hard - ભ્રૂણીય વિકાસ (embryonic development) દરમિયાન ગર્ભ (Foetus) પોતાના અંગો (limbs) અને આંગળીઓ/અંગૂઠા (digits) નો વિકાસ __________ માં કરે છે.GUJCET 2020 Easy
- IgE માટે આ સાચું વિધાન છે.GUJCET 2023 Easy
- __________ એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડે છે.GUJCET 2022 Medium
- મનુષ્યમાં લિંગનિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે ?GUJCET 2023 Easy
- આપેલ આકૃતિમાં "X"ના સ્થાને કયો એમિનો એસિડ આવેલ હશે ?
GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતા માટેનો સાચો ક્રમ ક્યો વિકલ્પ દર્શાવે છે?GUJCET 2014 Easy
- \(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?GUJCET 2024 Medium
- જનીન સંકેતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપેલાં વિધાનો સાચાં (T - true) કે ખોટાં (F- False) તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સંકેત t - RNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી.
(ii) એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા થઈ શકે છે.
(iii) UUU - ફિનાઈલ એલેનીનનું સંકેતન કરે છે.
(iv) GAA સમાપન સંકેત છે.GUJCET 2023 Hard - ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ વચ્ચે \(CuSO _{4(a q)}\) ના વિદ્યુત વિચ્છેદન દરમિયાન ઇલેક્ટ્રોલાઇટિક કોષમાં ઇલેક્ટ્રોલાઇટના જલીય દ્રાવણનું pH શું હશે?GUJCET 2011 Hard
- \(+10^{-8} C\) અને \(-10^{-8} C\) મૂલ્યનાં બે બિંદુવત્ વિધુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 m અંતરે મૂક્યા છે, તો તેઓને જોડતી રેખાના કેન્દ્રબિંદુએ વિધુતક્ષેત્રનું કુલ મૂલ્ય શોધો.GUJCET 2020 Easy
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે?GUJCET 2026 Hard