enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications
કેટલાંક બાળકોમાં ADA નો ઉપચાર શાના પ્રત્યારોપણ દ્વારા થાય છે ?
- A અસ્થિમજ્જા
- B યકૃત
- C મૂત્રપિંડ
- D બરોળ
Answer & Solution
Correct Answer
(A) અસ્થિમજ્જા
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- વિધાન A : DNA કોષરસપટલમાંથી પસાર થઈ શકતો નથી.
કારણ R : DNA જલવિતરાગી અણુ છે.GUJCET 2022 Medium - જો એક નિવસનતંત્રમાં ઉત્પાદકે સ્તરે 1000 J ઊર્જાનો સંગ્રહ થતો હોય તો, દ્વિતિય ઉપભોક્તા સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થશે?GUJCET 2026 Medium
- કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે ?GUJCET 2024 Easy
- લઘુબીજાણુધાની ની રચનામાં કયું સ્તર સામાન્ય રીતે એક કરતા વધુ કોષકેન્દ્રો ધરાવે છે ?GUJCET 2023 Medium
- આપેલા ચાર્ટ (chart) માટે, 'X', 'Y' અને 'Z' માટે સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.

X Y Z (A) Parthenogenesis Mitosis Meiosis (B) Mitosis meiosis Parthenogenesis (C) Parthenogenesis Meiosis Mitosis (D) Meiosis Mitosis Parthenogenesis GUJCET 2021 Hard - નીચે આપેલા લુપ્ત પ્રાણી અને દેશ માટે અસંગત જોડ શોધો.GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- ઊલટસૂલટ (alternating) પ્રવાહનું મહત્તમ (peak) મૂલ્ય 5 A છે અને તેની આવૃત્તિ 60 Hz છે, તો તેનું rms મૂલ્ય અને શૂન્યથી શરૂ કરી પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય શોધો.GUJCET 2011 Medium
- એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર X- દિશામાં પ્રવર્તે છે. તેમાં P, Q અને R બિંદુના યામ અનુક્રમે (0,0), (2,0) અને (0,2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2017 Easy - અનુનાદિત શ્રેણી A.C. પરિપથમાં અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને સમાંતર A.C. વોલ્ટેજ અનુક્રમે 5 V, 10 V અને 10 V છે, તો પરિપથમાં લાગુ પાડેલ A.C. વોલ્ટેજ __________ છે.GUJCET 2009 Hard
- \(Zn _{( s )}\left| Zn _{( aq )(1 M )}^{2+}\right|\left| Ni _{( aq )(1 M )}^{2+}\right| Ni _{( s )}\) કોષ માટે નીચેમાંથી કયું ખોટું છે ?GUJCET 2019 Easy
- બંને \(\left[ Ni ( CO )_4\right]\) અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) ડાયમેગ્નેટિક છે. આ સંકુલમાં Ni ના વર્ણસંકરણના પ્રકારો અનુક્રમે _____ અને _____ છે.GUJCET 2015 Hard
- હવાની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ______ છે.GUJCET 2023 Easy