ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current

ઊલટસૂલટ (alternating) પ્રવાહનું મહત્તમ (peak) મૂલ્ય 5 A છે અને તેની આવૃત્તિ 60 Hz છે, તો તેનું rms મૂલ્ય અને શૂન્યથી શરૂ કરી પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય શોધો.

  1. A 3.536 A, 4.167 ms
  2. B 3.536 A, 15 ms
  3. C 6.07 A, 10 ms
  4. D 2.536 A, 4.167 ms
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 3.536 A, 4.167 ms

Step-by-step Solution

Detailed explanation

A.3.536 A, 4.167 ms
પ્રવાહનું rms મૂલ્ય \(I =\frac{i_m}{\sqrt{2}}\)
\(I=\frac{5}{1.414}\)
\(I=3.536 A\)
⇒ પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય
\(t=\frac{ T }{4}\)
\(t=\frac{1}{4 v}\)\(\left(\because T =\frac{1}{v}\right)\)
\(\therefore t=\frac{1}{4 \times 60}\)
\(\therefore t \approx 4.167 ms\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app