enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Ecosystems
જો એક નિવસનતંત્રમાં ઉત્પાદકે સ્તરે 1000 J ઊર્જાનો સંગ્રહ થતો હોય તો, દ્વિતિય ઉપભોક્તા સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થશે?
- A 10 J
- B 0.1 J
- C 100 J
- D 1 J
Answer & Solution
Correct Answer
(A) 10 J
Step-by-step Solution
Detailed explanation
પ્રાથમિક ઉપભોક્તા સ્તરે ઊર્જા \(= 1000 \text{ J} \times 0.10 = 100 \text{ J} \) દ્વિતીય ઉપભોક્તા સ્તરે ઊર્જા \(= 100 \text{ J} \times 0.10 = 10 \text{ J} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- સંભાવ્ય વૃદ્ધિને દર્શાવતું સમીકરણ કયું છે ?GUJCET 2021 Medium
- દર્શાવેલ આકૃતિમાં 'X' અને 'Y' શું સૂચવે છે ?
GUJCET 2023 Hard - દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?
GUJCET 2022 Hard - નીચે પૈકી કયા STIs નું જૂથ સંપૂર્ણ સાધ્ય નથી?GUJCET 2026 Hard
- વિધાન X : એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગીજનન દર્શાવે છે.
વિધાન Y : અસંયોગીજનન એ લિંગી પ્રજનનની નકલ કરતુ અલિંગી પ્રજનન છે.
વિધાન Z : કેટલાક અસંયોગીબીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે.GUJCET 2020 Medium - પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા ઓળખો.GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- 75 g એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ \(\left( C _6 H _8 O _6\right)\) નું દળ ગણો. જેથી તેનું ગલનબિંદુ \(1.5^{\circ} \mathrm{C}\) જેટલું ઘટાડી શકાય? \(\left[\mathrm{K}_{\mathrm{f}}=3.9 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right.\), H = 1, C = 12, O = 16 amu\(]\)GUJCET 2026 Medium
- \(12 \times 10^{-4} T\) જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(3.2 \times 10^7 ms^{-1}\) ની ઝડપથી ગતિ કરતાં ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે ?\(\left(m=9 \times 10^{-31} kg\right.\) અને \(\left.e=1.6 \times 10^{-19} C \right)\)GUJCET 2023 Hard
- વક્રના કોઈ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશાં અચળ હોય તેવા વક્રની ઉત્કેન્દ્રતા _________ હોય.GUJCET 2019 Easy
- હીમોગ્લોબિનમાં RBC ની ઊણપ માટે કયા વિટામિનની ઊણપ જવાબદાર છે ?GUJCET 2024 Hard
- ફિનોલમાંથી સેલિસિલિક ઍસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2022 Medium
- \(\int e^x\left(\frac{1+\sin x}{1+\cos x}\right) d x \)= _________ \(+c\).GUJCET 2024 Medium