enEnglishguગુજરાતી
GUJCET · Maths · Inverse Trigonometric Functions
\(\cos \left(\sec ^{-1} 2\right)+\tan \left(\cot ^{-1} \sqrt{3}\right)+\sin \left(\operatorname{cosec}^{-1} \frac{2}{\sqrt{3}}\right)\) \(=\) _________.
- A \(\frac{7-\sqrt{3}}{2 \sqrt{3}}\)
- B \(\frac{3+\sqrt{3}}{5 \sqrt{3}}\)
- C \(\frac{5+\sqrt{3}}{2 \sqrt{3}}\)
- D \(\frac{7+\sqrt{3}}{5 \sqrt{3}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{5+\sqrt{3}}{2 \sqrt{3}}\)
Step-by-step Solution
Detailed explanation
\( \cos \left(\sec ^{-1} 2\right)+\tan \left(\cot ^{-1} \sqrt{3}\right)+\sin\left(\operatorname{cosec}^{-1} \frac{2}{\sqrt{3}}\right) = \frac{1}{2} + \frac{1}{\sqrt{3}} + \frac{\sqrt{3}}{2} \) \( = \frac{1+\sqrt{3}}{2} + \frac{1}{\sqrt{3}} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(y = x|x|\), X-અક્ષ અને રેખાઓ \(x = -1\) તથા \(x = 1\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ __________ છે.GUJCET 2026 Easy
- જો \(\int \tan ^{-1} x d x= A x \cdot \tan ^{-1} x+ B \log \left(1+x^2\right)+ C\) હોય, તો \(A + B =\) ___________ .GUJCET 2025 Easy
- વિકલ સમીકરણ \(\left\{1+\left(\frac{d y}{d x}\right)^2\right\}^{\frac{1}{2}}=\frac{d^2 y}{d x^2}\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે \(p\) અને \(q\) હોય, તો \(p+q\) = _________ છે.GUJCET 2021 Easy
- જો \(A (k, 1), B (2,4)\), \(C (1,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણ નું ક્ષેત્રફળ 6 ચો. એકમ હોય, તો \(k\) =_________.GUJCET 2023 Medium
- જો \(A=\left[\begin{array}{lll}3 & 3 & 3 \\ 3 & 3 & 3 \\ 3 & 3 & 3\end{array}\right]\) તો \(A^3=\)_________GUJCET 2018 Hard
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+y \tan x=\sec x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રિઝમમાંથી નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય ______________ .
(પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) અને હવાનો વક્રીભવનાંક 1 છે)
GUJCET 2026 Hard - તાંબાના વાયરનો ક્રોસ-વિભાગીય વિસ્તાર 2 mm લંબાઈના ચોરસના વિસ્તાર જેટલો છે. જો આ તાંબાનો તાર 8 A વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. તાંબાના વાયરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(8 \times 10^{28} m^{-3}\) છે.GUJCET 2008 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy
- 0.033 kg દળ ધરાવતી અને \(1 km / s \) ની ઝડપે ગતિ કરતી ગોળીની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ કેટલી હશે? \( \left(h=6.6 \times 10^{-34} Js \right) \)GUJCET 2025 Hard
- \(\tan ^2\left(\sec ^{-1} 3\right)+\operatorname{cosec}^2\left(\cot ^{-1} 2\right)\)
\(+\cos ^2\left(\cos ^{-1} \frac{2}{3}+\sin ^{-1} \frac{2}{3}\right)=\)_________.GUJCET 2020 Easy - નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો શોધી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પેન્ટોઝ શર્કરા + બેઇઝ → ન્યુક્લિઓટાઇડ
(ii) ન્યુક્લિઓટાઇડ + ફોસ્ફેટ → ન્યુક્લિઓસાઇડ
(iii) DNAમાં ચાર બેઇઝ A, G, C અને T હોય છે.
(iv) RNAમાં ચાર બેઇઝ A, G, C અને U હોય છે.GUJCET 2022 Easy