ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions

જો દ્રાવણની મોલાલિટી 0.05 હોય તથા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો 0.16 K હોય, તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો હશે ?

  1. A 3.2
  2. B 1.6
  3. C 2.2
  4. D 2.3
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 3.2

Step-by-step Solution

Detailed explanation

A