ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Molecular Basis of Inheritance

માનવ જિનોમ પ્રૉજેક્ટ (HGP) માં જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન-કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેનાં કાર્યોને નિર્ધારિત કરાય છે. તેને શું કહે છે?

  1. A એકલ ન્યુક્લિયોટાઈડ બહુરુપતા
  2. B અભિવ્યક્ત અનુક્રમ ટૅગ્સ
  3. C અનુક્રમ અંકન
  4. D બાયોઇન્ફોર્મેટિક્સ
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) અનુક્રમ અંકન

Step-by-step Solution

Detailed explanation

અનુક્રમ અંકન
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app