enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
220 V, 50 Hz ના સ્ત્રોત સાથે \(15.0 \mu F\) ના કેપેસીટરને જોડવામાં આવેલ છે તો આ પરિપથનો કેપેસીટીવ રીએક્ટન્સ______________ \(\Omega\) હશે.
- A 2.12
- B 212
- C 21.2
- D 2120
Answer & Solution
Correct Answer
(B) 212
Step-by-step Solution
Detailed explanation
\(X_C = \frac{1}{2 \pi f C}\) \(X_C = \frac{1}{2 \pi (50 \mathrm{~Hz}) (15.0 \times 10^{-6} \mathrm{~F})}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(V =100 \sqrt{2} \sin 100 t V\) વડે આપતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ \(1 \mu F\) ના કેપેસિટરને આપવામાં આવ્યો છે, તો પરિપથમાં જોડેલા એમીટરનું અવલોકન __________ mA હશે.GUJCET 2015 Hard
- હવામાં રાખેલા એક બિંદુવત્ ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી (n = 1.5 અને વક્રતાત્રિજ્યા = 20 cm) પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે.GUJCET 2022 Easy
- એક સમાન ચુંબકીયક્ષેત્રમાં q જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીયક્ષેત્રને લંબરૂપે v જેટલી રેખીય ઝડપથી R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ કણના પરિભ્રમણનો આવર્તકાળ ___________.GUJCET 2026 Medium
- એક પૂર્ણ ચક્ર પર AC વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું થાય ?GUJCET 2010 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ? અહીં પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ \(C=3 \mu F\) છે.
GUJCET 2021 Medium - એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ \(8 \times 10^9 \mathrm{~Hz}\) ની આવૃત્તિથી દોલન કરે છે આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- જો \(x+1=e^{-y}\) તો, \(\frac{d^2 y}{d x^2}=\) _________GUJCET 2021 Easy
- નીચેનામાંથી ક્યા પ્રક્રિયકનો ઉપયોગ ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં થતો નથી?GUJCET 2026 Easy
- વિધાન X : એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગીજનન દર્શાવે છે.
વિધાન Y : અસંયોગીજનન એ લિંગી પ્રજનનની નકલ કરતુ અલિંગી પ્રજનન છે.
વિધાન Z : કેટલાક અસંયોગીબીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે.GUJCET 2020 Medium - કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.GUJCET 2020 Medium
- શૂન્ય ઓર્ડર રિએક્શન માટે \(t_{1 / 2}\) ની કિંમત શોધવાનું સૂત્ર શું છે?GUJCET 2009 Easy
- સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે ?GUJCET 2019 Medium