enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
\(\left[ Pt \left( NH _3\right)( Br )( Cl )( py )\right.\) ના ભોમિતિક સમધટકો કેટલા છે?
- A 3
- B 2
- C 1
- D 4
Answer & Solution
Correct Answer
(A) 3
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(C _4 H _9 Br\) સૂત્ર ધરાવતાં સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે ?GUJCET 2020 Medium
- નીચેનામાંથી કયો આલ્ડીહાઇડ કૅનિઝારો પ્રક્રિયા આપતો નથી?GUJCET 2026 Medium
- નીચેનામાંથી કયા લિગેન્ડ ઉભયદંતી નથી?
GUJCET 2022 Medium - બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસથી બનતી એમાઇનની 2 મોલ \(\mathrm{CH}_3 \mathrm{Cl}\) સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજનું નામ શું હશે?GUJCET 2026 Hard
- પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ (III) – સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતિયક સંયોજકતા અનુક્રમે કેટલી થશે?GUJCET 2026 Easy
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log \(\frac{[R]_0}{[R]}\) વિરુદ્ધ (સમય) ના આલેખના ઢાળનું મૂલ્ય શું હશે?GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- હેક્ઝાએમ્માઇન કોબાલ્ટ (III) હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ સંકીર્ણમાં કઈ સમઘટકતા શક્ય છે ? (III)GUJCET 2020 Easy
- __________ એક એવો વિસ્તાર (region) છે જેના પર બીજાંડ (ovule) બીજાંડદંડ (funicle) સાથે જોડાયેલું (connected) હોય છે.GUJCET 2020 Easy
- \(\int \frac{e^{2 x}-1}{e^{2 x}+1} d x=\) __________ \(+C\).GUJCET 2024 Hard
- શંટનો તાર કેવો હોવો જોઈએ ?GUJCET 2019 Medium
- જો \(\left[ Co \left( NH _3\right)_x\left( NO _2\right)_y\right]\) ફેશિયલ (ફલકીય) અને મેરિડિઓનલ (રેખીય) સમઘટકો દર્શાવે તો, \(x\) અને \(y\) ના મૂલ્યો ઓળખો.GUJCET 2025 Medium
- ઇથિલિન ગ્લાયકોલ \(\left( C _2 H _6 O _2\right)\) ના 645 g જલીય દ્રાવણનું ઠારબિંદુ અવનય 2.25 K છે. દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનું વજન શોધો. \(\left[K_{r}=1.86 K kg mol^{-1} ; H=1, C=12, O=16 amu\right]\)GUJCET 2024 Medium