enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease
એક વ્યક્તિના પશ્વ ઉપાંગમાં લસિકાવાહિનીઓમાં દીર્ઘકાલીન સોજો અને જનનાંગોમાં વિકૃતિ સર્જાય છે, તો તે વ્યક્તિમાં કયો રોગ હશે?
- A અમીબીઆસિસ
- B એસ્કેરિઆસિસ
- C ફિલારિઆસિસ
- D મેલેરિયા
Answer & Solution
Correct Answer
(C) ફિલારિઆસિસ
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - ચકલી બીજ ખાય છે. ત્યારબાદ તે જંતુઓ ખાય છે. બંને પરિસ્થિતિઓમાં ચકલી કયા પોષણ સ્તરમાં અનુક્રમે સ્થાન ધરાવે છે?GUJCET 2026 Hard
- પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા ઓળખો.GUJCET 2024 Medium
- જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy - નીચે પૈકી કયો અંતઃ સ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી?GUJCET 2026 Medium
- કોલમ I અને કોલમ IIની યોગ્ય રીતે જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ I કોલમ II (p) મેન્ડલ (i) આનુવંશિક્તાનો રંગસૂત્રીયવાદ (q) મોર્ગન (ii) જનીનિક નકશા (r) અલ્ફેડ સ્ટ્રર્ટીવેન્ટ (iii) સહલગ્નતા (s) સટન (iv) વિશ્લેષણનો નિયમ GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- \(2 cm^2\) ક્ષેત્રફળવાળા એક વર્તુળાકાર ગૂંચળાને 3 Tના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રાખેલ છે. ગૂંચળામાં આંટાની સંખ્યા 10 તથા તેનો અવરોધ \(5 \Omega\) છે. હવે જો ગૂંચળાને 0.2 sમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે, તો ગૂંચળામાંથી પસાર થતાં પ્રેરિત વિધુતભારનું મૂલ્ય __________ હશે.GUJCET 2023 Easy
- બિંદુ \((1,-3,5)\) માંથી પસાર થતી અને \(\frac{x+3}{3}=\frac{y-4}{5}=\frac{z+8}{6}\) ને સમાંતર રેખાનું કાર્તેઝિય સમીકરણ _________ છે.GUJCET 2024 Easy
- જો દ્રાવણની મોલાલિટી 0.05 હોય તથા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો 0.16 K હોય, તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો હશે ?GUJCET 2019 Easy
- નીચેનામાંથી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનતું નથી?GUJCET 2015 Hard
- કયા વિટામિનની ઊણપથી સ્કર્વી થાય છે ?GUJCET 2020 Hard
- વ્યતિકરણ શલાકાઓ માટે નીચેનામાંથી શું ખોટું છે ?GUJCET 2018 Hard