enEnglishguગુજરાતી
GUJCET · Maths · Three Dimensional Geometry
બિંદુ \((1,-3,5)\) માંથી પસાર થતી અને \(\frac{x+3}{3}=\frac{y-4}{5}=\frac{z+8}{6}\) ને સમાંતર રેખાનું કાર્તેઝિય સમીકરણ _________ છે.
- A \(\frac{x+3}{1}=\frac{y-4}{-3}=\frac{z+8}{5}\)
- B \(\frac{x-1}{3}=\frac{y+3}{5}=\frac{z-5}{6}\)
- C \(\frac{x+3}{-3}=\frac{y-4}{4}=\frac{z+8}{-8}\)
- D \(\frac{x-1}{-3}=\frac{y+3}{4}=\frac{z-5}{-8}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{x-1}{3}=\frac{y+3}{5}=\frac{z-5}{6}\)
Step-by-step Solution
Detailed explanation
આપેલ બિંદુ \( (1,-3,5) \) અને દિશા ગુણોત્તર \( (3,5,6) \). રેખાનું સમીકરણ: \( \frac{x-1}{3}=\frac{y-(-3)}{5}=\frac{z-5}{6} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(x^2=4 y\) અને રેખા \(y=3\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છેGUJCET 2025 Hard
- જો \(\int \tan ^{-1} x d x= A x \cdot \tan ^{-1} x+ B \log \left(1+x^2\right)+ C\) હોય, તો \(A + B =\) ___________ .GUJCET 2025 Easy
- \(A=\left[\begin{array}{cc}a & b \\ c & -a\end{array}\right]\) માટે \(A^2=I\) થાય તો __________GUJCET 2026 Hard
- ગણ \(\{a, b, c\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(R =\{(a, a),(b, b),(c, c),(a, c)\}\) એ ____________ છે.GUJCET 2024 Medium
- સદિશો \((\vec{a}+\vec{b})\) અને \((\vec{a}-\vec{b})\) પૈકી પ્રત્યેકને લંબ એકમ સદિશ __________ છે, જ્યાં \(\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}\) અને \(\vec{b}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\)GUJCET 2025 Hard
- \(\cos \left(\sec ^{-1} 2\right)+\tan \left(\cot ^{-1} \sqrt{3}\right)+\sin \left(\operatorname{cosec}^{-1} \frac{2}{\sqrt{3}}\right)\) \(=\) _________.GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- RNA અંત:ક્ષેપમાં કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે, જેમાં વિશિષ્ટ m-RNA __________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય છે.GUJCET 2021 Hard
- \(4 \mu F\) કેપેસિટન્સવાળાં ચાર કેપેસિટરોને કેવી રીતે જોડવામાં આવે કે, જેથી તેમનો સમતુલ્ય કેપેસિટન્સ 1.6 μF મળે ?GUJCET 2022 Medium
- શરતો \(3 x+5 y \leq 15, x \geq 0\), \(y \geq 0\) ને આધીન \(z=5 x+3 y\) નું મહત્તમ મૂલ્ય છે :GUJCET 2025 Medium
- મંદ HCl પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એમાઈન ___________ છે.GUJCET 2025 Easy
- જર્મન સિલ્વર મિશ્રધાતુ (German silver alloy) માં કઈ ધાતુઓ હોય છે?GUJCET 2011 Easy
- \(pK _a\) મૂલ્ય નીચેનામાંથી કયા સંયોજનનું સૌથી ઊંચું હશે ?GUJCET 2021 Medium