enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Microbes in Human Welfare
સુએઝ ટ્રીટમેન્ટ માટે સાચો ક્રમ જણાવો.
- A પ્રાથમિક સ્લજ → ઇન્ફ્લુઅન્ટ → ફ્લોકસ → એનએરોબિક સ્લજ
- B પ્રાથમિક સ્લજ → ફ્લોકસ → ઇન્ફ્લુઅન્ટ → એનએરોબિક સ્લજ
- C પ્રાથમિક સ્લજ→ એનએરોબિક સ્લજ→ ફ્લોકસ→ ઇન્ફ્લુઅન્ટ
- D પ્રાથમિક સ્લજ → એનએરોબિક સ્લજ→ ઇન્ફ્લુઅન્ટ → ફ્લોકસ
Answer & Solution
Correct Answer
(A) પ્રાથમિક સ્લજ → ઇન્ફ્લુઅન્ટ → ફ્લોકસ → એનએરોબિક સ્લજ
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયામાં નીચે પૈકી કયું સમાવેશિત નથી ?GUJCET 2024 Hard
- ભૂસ્તરીય સમય અનુસાર અનાવૃત બીજધારી વનસ્પતિઓનો ‘નિટેલ્સ’ ગોત્ર કયા સમયમાં ઉદ્ભવ્યો હશે?GUJCET 2026 Medium
- આ અંતઃસ્ત્રાવો (hormones) સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા (pregnancy) દરમિયાન જ ઉત્પન્ન થાય છે :GUJCET 2023 Medium
- __________ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ છે.GUJCET 2020 Medium
- _________ તમાકુના મૂળને ચેપ લગાડે છે અને તેની ઉપજ ઘટાડે છે.GUJCET 2022 Medium
- લઘુબીજાણુધાની ની રચનામાં કયું સ્તર સામાન્ય રીતે એક કરતા વધુ કોષકેન્દ્રો ધરાવે છે ?GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- જ્યારે emf, \(\epsilon\) અને આંતરિક અવરોધ ધરાવતા કોષને બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે, ત્યારે R માં વ્યય થતો મહત્તમ પાવર _______ હશે.GUJCET 2011 Hard
- પ્રક્રિયા \(2 A \rightarrow B +3 C\), શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો \(K=3.5 \times 10^{-4}\) લિટર -1' સેકન્ડ -1' હોય, તો નીપજ 'C'નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે ?GUJCET 2024 Hard
- \(12 \Omega\) અવરોધવાળા શંટને જોડવાથી ચલકુંડલી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 50 કાપામાંથી ઘટીને 10 કાપા થાય છે, તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ ___________થશે.GUJCET 2008 Medium
- ફેહલિંગ-B નું દ્રાવણ __________ ધરાવે છે.GUJCET 2014 Medium
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)GUJCET 2022 Easy
- નીચેના પૈકી આલ્કોહોલની કઈ પ્રક્રિયામાં C-O બંધ તૂટતો નથી ?GUJCET 2014 Easy