enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
નીચેના પૈકી કયો પદાર્થ પરફયુમ ઉદ્યોગમાં સુગંધીકારક તરીકે ઉપયોગી છે ?
- A એસિટોન
- B બેન્ઝાલ્ડિહાઈડ
- C ફોર્માલ્ડિહાઈડ
- D એસિટાલ્ડિહાઈડ
Answer & Solution
Correct Answer
(B) બેન્ઝાલ્ડિહાઈડ
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વેગ \(= K [ A ]^{\frac{1}{2}} \cdot[ B ]^{\frac{3}{2}}\) ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો હશે ?GUJCET 2023 Medium
- એસિટોનમાંથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઈડ્રોકાર્બન સંયોજન કઈ પ્રક્રિયા દ્વારા બને છે ?GUJCET 2013 Hard
- \[Mg_{(s)}\left|Mg_{(aq)}^{2+}(0.1 M)\left\|Cl_{(aq)}^{-}(0.1 M)\right\| Cl_{2(g)(1 bar)}\right| Pt_{(s)}\] વીજ રાસાયણિક કોષ માટે નર્ન્સ્ટ સમીકરણ નીચેનામાંથી કયું સાચું છે ?GUJCET 2023 Easy
- નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચાળાંક ગણો.
\(Cu _{( s )}+2 Ag _{( aq )}^{+} \rightarrow Cu _{( aq )}^{2+}+2 Ag _{( s )} E _{( Cell )}^{\circ}=0.46 V\)GUJCET 2026 Hard - સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે ?GUJCET 2019 Medium
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી કોની છે ?GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- જો \(\left|\begin{array}{ccc}1+x & 1 & 1 \\ 1+y & 1+2 y & 1 \\ 1+z & 1+z & 1+3 z\end{array}\right|\) \(=10 k x y z\left(3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z}\right)\) તો,
k = ____________ \((\)જ્યાં \(\left., x y z \neq 0,3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z} \neq 0\right)\)GUJCET 2019 Hard - પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો DNAનો ખંડ, જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, તેને શું કહે છે ?GUJCET 2021 Medium
- નીચેનામાંથી કયા મિશ્રણ માટે \(\Delta_{\text {mix }} H >0\) છે?GUJCET 2025 Hard
- શ્રેણિક \(A=\left[\begin{array}{ll}2 & 3 \\ 4 & 5\end{array}\right]\) માટે, જો \(A^2-2 I=K A\) હોય તો \(K=\) ___________ .GUJCET 2025 Easy
- સ્ત્રીઓમાં ગર્ભધારણના __________ થી __________ અઠવાડિયાં સુધીમાં કરવામાં આવેલ MTP પ્રેરિત ગર્ભપાત (MTP) સુરક્ષિત મનાય છે.GUJCET 2023 Medium
- સમાન મૂલ્યના ત્રણ વિધુતભારો ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલાં છે. જો \(q_1\) અને\(q_2\) વચ્ચે લાગતું કુલંબ બળ\(F_{12}\) હોય અને \(q_1\) અને \(q_3\)વચ્ચે લાગતું કુલંબ બળ\(F _{13}\) હોય, તો \(\frac{F_{13}}{F_{12}}\)= _________.GUJCET 2018 Hard