enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations
વ્યતિકરણ અનુભવતા બે તરંગોનાં સ્થાનાંતરો \(y_1=10 \sin \left(\omega t+\frac{\pi}{3}\right) cm\) અને \(y_2=5[\sin \omega t+\sqrt{3} \cos \omega t]\,cm\) વડે દર્શાવેલ છે પરિણામી. તરંગનો કંપવિસ્તાર \(............\,cm\) થશે.
- A \(18\)
- B \(17\)
- C \(20\)
- D \(16\)
Answer & Solution
Correct Answer
(C) \(20\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
JEE Mains 2019 Hard - સબમરીન દરિયામાં \(d_1\) ઊંડાઈએ \(5.05\times 10^6\,Pa\) દબાણ અનુભવે છે.જ્યારે તે \(d_2,\) ઊંડાઈએ જાય ત્યારે તે \(8.08\times 10^6\,Pa\) દબાણ અનુભવે તો \(d_2 -d_1\) લગભગ ........ \(m\) હશે? (પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) અને ગુરુત્વ પ્રવેગ \(= 10\,ms^{-2}\) )JEE Mains 2019 Medium
- એક પાતળા સળિયા \(MN\) ના છેડા \(N\) ને સમક્ષિતિજમાં એવી રીતે જોડેલો છે કે જેથી તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ફરી શકે. જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે \(\alpha \) નો ખૂણો બનાવે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે તો ત્યારે છેડા \(M\) નો વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - \( A\) અને \(B\) એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ \(A\), એ \(T_1(= 600\ K)\) પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન \(T_2\), સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન \(B\) એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને \(T_3(= 400\,K )\) પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન \(T_2\) ..... \(K\) હશે .JEE Mains 2019 Medium
- વિધાન \(-1\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. વિધાન \(-2\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.JEE Mains 2013 Hard
- પ્રયોગમાં લીધેલ વર્નિયર કેલિપર્સમાં \(0.2\, mm\) ની ધન ત્રુટિ છે. જો માપન કરતાં સમયે એવું જોવા મળ્યું છે કે વર્નિયર માપક્રમનો શૂન્ય કાંપો \(0\) મુખ્ય માપક્રમના \(8.5\, cm\) અને \(8.6\, cm\) ની વચ્ચે છે અને વર્નિયરનો \(6\) મો કાંપો સંપાત થાય, તો સાચું માપન ............ \(cm\) હશે. (લઘુત્તમ માપશક્તિ \(=0.01\, cm )\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- પ્રદેશ \(A = \left\{ {\left( {x,y} \right)\, \in R \times R|0 \le x \le 3,\,0 \le y \le 4|,\,y \le {x^2} + 3x} \right\}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2019 Hard
- બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને બેટરી સાથે સમાંતર જોડેલા છે. બે કેપેસિટર્સ માટે વીજભાર-સમયનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમાં સંગ્રહિત ઊર્જા અનુક્રમે \(U_1\) અને \(U_2\) છે. આપેલ વિધાનોમાંથી કયું સાચું છે?
JEE Mains 2025 Medium - \(\alpha\) ના તમામ સંભવિત મૂલ્યોનો ગુણાકાર, કે જેના માટે \(\displaystyle\lim_{x \to 0}\left(\dfrac{1 - \cos(\alpha x)\cos((\alpha+1)x)\cos((\alpha+2)x)}{\sin^2((\alpha+1)x)}\right) = 2\), છે:JEE Mains 2026 Hard
- ધારો કે \(S\) એ સમીકરણ \(3^{x}\left(3^{x}-1\right)+2=\left|3^{x}-1\right|+\left|3^{x}-2\right| \) ના વાસ્તવિક બીજનો ગણ હોય તો \(\mathrm{S}\) એ .. . .JEE Mains 2020 Hard
- \(C_{p}=\frac{7}{2} R\) અને \(C _{ v }=\frac{5}{2} R ,\) ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર \(dU : dQ : dW\) .................... થશે.JEE Mains 2021 Hard
- \(300\,cm\) લંબાઈના પોટેન્શીયોમીટર તારને \(780\,\Omega\) અવરોધ અને \(4V\)ના પ્રમાણિત કોષ સાથે શ્રેણીમાં \(20\,mV\) નું \(emf\) ધરાવતા કોષને જોડતા તટસ્થ બિંદુ. \((null\,point)\) માટેની લંબાઈ \(60\,cm\) મળે છે. પોટેન્શીયોમીટર તારનો અવરોધ. \(.........\Omega\) થશે.
JEE Mains 2022 Hard