ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

સમાન દળ અને જુદી-જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તક્તિઓ કે જે જુદા-જુદા દ્રવ્યોની બનેલી છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે \(1\,cm\) અને \(0.5\,cm\) હોય. દ્રવ્યની ઘનતાઓ \(3:5\) ના ગુણોતરમાં છે. આ તક્તિઓની તેમનાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રાઓ \(\frac{x}{6}\) નાં ગુણોતરમાં મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે. 

  1. A \(4\)
  2. B \(3\)
  3. C \(5\)
  4. D \(2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(5\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app