JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(N\) મોલ ધરાવતા એક બહુપરમાણ્વિક વાયુ \((f=6)\) ને બે મોલ ધરાવતા એક પરમાણ્વિક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે દ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્તે, તો \(\mathrm{N}\) ________ હશે.
- A \(6\)
- B \(3\)
- C \(4\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{f}_{\mathrm{eq}}=\frac{\mathrm{n}_1 \mathrm{f}_1+\mathrm{n}_2 \mathrm{f}_2}{\mathrm{n}_1+\mathrm{n}_2}\) For diatomic gas \(\mathrm{f}_{\mathrm{eq}}=5\) \( 5=\frac{(N)(6)+(2)(3)}{N+2} \) \( 5 N+10=6 N+6 \) \( N=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિવિધ કણના દળ આપેલા છે. \(m _{ p }=1.0072 u , m _{ n }=1.0087 u\) \(m _{ e }=0.000548 u , m _{ v }=0, m _{ d }=2.0141 u\) જ્યાં \(p \equiv\) પ્રોટોન , \(n \equiv\) ન્યૂટ્રોન, \(e \equiv\) ઇલેક્ટ્રોન, \(\overline{ v } \equiv\) એન્ટિન્યુટ્રિનો અને \(d \equiv\) ડ્યુટેરોન. નીચેની કઈ પ્રક્રિયામાં વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય.JEE Mains 2020 Medium
- નીચે દર્શાવેલ ન્યુક્લિયર પ્રક્રિયા \(D \stackrel{\alpha}{\rightarrow} D_{1} \stackrel{\beta^{-}}{\rightarrow} D_{2} \stackrel{\alpha}{\rightarrow} D_{3} \stackrel{\gamma}{\rightarrow} D_{4}\) માં \(D\) નો પરમાણુ દળાંક \(182\) અને પરમાણુ ક્રમાંક \(74\) છે. \(D_{4}\) નો પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે ......... હશે.JEE Mains 2022 Medium
- \(3.00\) મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને \(40.0^{\circ} {C}\) જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર \(\frac{{x}}{10}\) છે. તો \({x}\) નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? \(\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)\)JEE Mains 2021 Medium
- એક બેટ્સમેન \(0.4 \,kg\) દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ \(15 \,ms ^{-1}\) ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... \(Ns\) હશે.JEE Mains 2022 Easy
- એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા(\(\%\) માં) લગભગ કેટલી હશે?
JEE Mains 2020 Hard - \(2.0\,cm\) બાજુ ધરાવતી ચોરસ લૂપને પ્રતિ સે.મી.\(50\) આંટા, \(2.5\,A\) કંપવિસ્તારના સાઈન પ્રકાર બદલાતા પ્રવાહ ધારિત અને \(700\,rad\, s ^{-1}\) કોણીય આવૃત્તિવાળા સોલેનોઇડની અંદર મુકેલ છે. લૂપની કેન્દ્રીય અક્ષ અને સોલેનોઈડની અક્ષ સંપાત થાય છે. લૂપમાં ઉત્પન્ન થતા \(emf\) નો કંપવિસ્તાર \(x \times 10^{-4}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય ...... છે. \(\pi=\frac{22}{7}\) લો.)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવેલ વીજપરિપથમાં કવોલીટી અવયવ અને બેન્ડવીડથનો ગુણોત્તર \(.............s\) છે.
JEE Mains 2023 Medium - એક પદાર્થ \(5\) મિનિટમાં \(80^{\circ}\,C\) માથી \(60^{\circ}\,C\) સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન \(20^{\circ}\,C\) છે.તો તેને \(60^{\circ}\,C\) થી \(40^{\circ}\,C\) સુધી ઠંડો પડવા માટેનો સમય .......... \(s\) થશે.JEE Mains 2023 Medium
- વાતાવરણના દબાણે 273 K તાપમાને બરફના એક સ્લેબના ગલન દરમિયાન :JEE Mains 2025 Easy
- \(a \in\{2,4,6, \ldots ., 100\}\) અને \(b \in\{1,3,5, \ldots ., 99\}\) હોય અને \(a+b\) ને \(23\) વડે ભાગતા શેષ \(2\) મળે તેવી બે સંખ્યાઆ \(a\) અને \(b\) ને પસંદ કરવાની રીતોની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard
- એક પરમાણું કેન્દ્ર બે પરમાણ્વીય ભાગમાં આએવી રીતે વિભાજીત થાય છે કે તેના ન્યુકિલયનના કદનો ગુણોત્તર \(1: 2^{1 / 3}\) છે. તેની પરસ્પર ઝડપનો ગુણોતર \(n: 1\) છે. જ્યાં \(n\) ની કિમંત ........ છે.JEE Mains 2023 Medium
- ન્યૂટનનો શીત નિયમ (cooling law) સાબિત કરવાના એક પ્રયોગમાં પાણીનાં અને આસપાસનાં તાપમાનમાં થતા ફેરફાર \((\Delta T)\) અને સમયનો આલેખ દોરવામાં આવેલ છે. પાણીનું પ્રારંભિક તાપમાન \(80^{\circ} C\) જેટલું લેવામાં આવે છે. આલેખમાં દર્શાવેલ \(t_{2}\) નું મૂલ્ય........થશે.
JEE Mains 2022 Hard