JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
' \(m\) ' દળનો એક પદાર્થ દળરહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે ' \(R\) ' ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર પથ પર ગુરુત્વાકર્ષણ \(g\) હેઠળ ગતિ કરે છે. દોરીનો બીજો છેડો વર્તુળના કેન્દ્ર પર જડેલો છે. જો વર્તુળાકાર પથના ટોચ પરનો વેગ \(n \sqrt{g R}\) હોય, જ્યાં \(n \geqslant 1\), તો વર્તુળના તળિયે પદાર્થની ગતિઊર્જા અને ટોચ પરની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?
- A \(\frac{n^2}{n^2+4}\)
- B \(\frac{n^2+4}{n^2}\)
- C \(\frac{n+4}{n}\)
- D \(\frac{n}{n+4}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{n^2+4}{n^2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & v_0=\sqrt{v^2+2 g(2 R)} \\ & v_0=\sqrt{n^2 g R+4 g R} \\ & \therefore \quad \frac{k_{\text {bottom }}}{k_{\text {top}}}=\frac{v_0^2}{v^2}=\frac{n^2+4}{n^2}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક અધ્રુવીભૂત પ્રકાશને સારી ગુણવત્તા ધરાવતા પોલેરોઈડ (ધ્રુવક)માંથી પસાર કરતાં આપાત સમતલને લંબ તેવા બધા જ વિદ્યુત ક્ષેત્ર સદિશોને સંપૂર્ણ રીતે દૂર કરે છે. આ ધ્રુવકમાંથી પસાર કર્યા બાદ, પ્રકાશને બ્રુસ્ટર કોણો પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. પ્રિઝમ સાથે સંકળાયેલ ધટના માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- \(1.5\, {m}\) લંબાઈના શોક શોષક દ્વારા ગાડા સાથે એન્જિન જોડાયેલ છે. \(40,000\, {kg}\) ના કુલ દળ સાથે તંત્ર \(72\, {kmh}^{-1}\) ની ઝડપે ગતિ કરે છે અને તેને ઊભું રાખવા માટે બ્રેક લગાવવામાં આવે છે. તંત્રને ઊભું રાખવાની પ્રક્રિયામાં, શોક શોષકની સ્પ્રિંગ \(1.0\, {m}\) જેટલી સંકોચાય છે. જો ઘર્ષણને કારણે ગાડાની ઊર્જાનો \(90\%\) ભાગ ગુમાવે છે, તો સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \(....\, \times 10^{5}\, {N} / {m}\) જેટલો હશે.JEE Mains 2021 Hard
- ધન \(x\)-દિશામાં પ્રસરણ પામતા તરંગનો \(t=0\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{(1+x)^{2}}\) અને \(t=1\;s\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{1+(x-2)^{2}}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ (\(m /s\) માં) કેટલો હશે?JEE Mains 2021 Medium
- એક ખોખાંની અંદર \(M\) જેટલું દળ ધરાવતું ચોસલું '\(a\)' જેટલા પ્રવેગથી નીયે તરફ ગતિ કરે છે. ચોસલું બોક્ષના તળિયા ઉપર તેના વજન કરતા યોથા ભાગનું બળ લગાડે છે. \('a'\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Easy
- દળ \(M_1 = 20\,kg\) અને \(M_2 = 12\,kg\) ધરાવતા બે બ્લોક ને \(8\,kg\) દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને \(480\,N\) બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ \(N\) હશે .
JEE Mains 2013 Hard - એકમ લંબાઈ દીઠ સમાન \(\lambda \Omega / m\) અવરોધ ધરાવતો એક તાર \(r\) ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે અને તારનો બીજો એક 2 r લંબાઈનો ટુકડો A અને B \(( AOB )\) બિંદુઓ વચ્ચે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જોડવામાં આવે છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ___________\(\Omega\) છે.
JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- અહી \(O\) એ ઉગમબિંદુ છે અને બિંદુ \(A\) એ \(z _{1}=1+2 i\) પર આવેલ છે. જો બિંદુ \(B\) એ \(z _{2}\) છે કે જેથી \( \operatorname{Re}\left( z _{2}\right)<0\) અને \(OAB\) એ એ સમદ્રીભુજ કાટકોણ ત્રિકોણ છે કે જેમાં \(OB\) એ કર્ણ છે તો આપેલ પૈકી ક્યૂ અસત્ય છે ?JEE Mains 2022 Hard
- ધારો કે \((4,-2,2) .\) માંથી પસાર થતા સમતલ પર બિંદુ \((\lambda, 2,1)\) આવેલ છે. જો સમતલ, એ બિંદુઓ \((-2,-21,29)\) તથા \((-1,-16,23),\) ને જોડની રેખાને લંબ હોય, તો \(\left(\frac{\lambda}{11}\right)^{2}-\frac{4 \lambda}{11}-4=...........\)JEE Mains 2021 Hard
- જેમના તાપમાન, દબાણ અને સંખ્યા ઘનતા એકસરખા હોય તેવી બે આદર્શ વાયુઓ ધરાવતી બે પેટીઓ ધ્યાનમાં લો. Aનું અણુકદ Bના અણુકદ કરતા અડધું અને અણુ Aનું દળ અણુ Bના દળના ચારગણું છે. જો વાયુ Bમાં અથડામણ (સંઘાત) આવૃત્તિ \(32 \times 10^{18} / s\) હોય તો વાયુ Aમાં અથડામણ આવૃત્તિ ________ /s.JEE Mains 2026 Easy
- \(\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{x\,\cot \,\left( {4x} \right)}}{{{{\sin }^2}\,x\,{{\cot }^2}\,\left( {2x} \right)}}\) =JEE Mains 2019 Hard
- \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતા એક ઇલેકટ્રોન માટે ચુંબકીય ચાકમાત્રા \(\mu_n\) છે. જો \(\mu_n\) \(\alpha\) \(n^x\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણે \(R\) થી દર્શાવેલ છે. કથન \(A\) : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે. કારણ \(R\) : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium