JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(m\) દળ ધરાવતા પથ્થરને, દોરી વડે બાંધી, નિયમિત ઝડપ સાથે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દોરીમાં તણાવ...
- A સમગ્ર ગતિ દરમ્યાન સમાન રહેશે
- B વર્તુળકાર પથના સૌથી ઉપરના બિંદુ આગળ લધુત્તમ હશે
- C વર્તુળકાર પથના સૌથી નીચેના બિંદુ આગળ લધુત્તમ હશે
- D જ્યારે દોરી સમક્ષિતિજ સ્થિતમાં હશે ત્યારે લધુત્તમ હશે
Answer & Solution
Correct Answer
(B) વર્તુળકાર પથના સૌથી ઉપરના બિંદુ આગળ લધુત્તમ હશે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધન વિદ્યુતભારોના એક સમૂહને ધ્યાનમાં લઈએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?JEE Mains 2023 Medium
- એક પ્રક્રિયામાં દળ ક્ષતિ \(0.4\) g છે. આ પ્રક્રિયામાં છૂટી પડતી ઊર્જા \(\mathrm{n} \times 10^7 \mathrm{kWh}\) હોય તો \(\mathrm{n} =\) _______. (પ્રકાશની ઝડપ \(\left.= 3 \times 10^8 \mathrm{~m}/\mathrm{s}\right)\)JEE Mains 2024 Hard
- નીચે આપેલા પરિપથમાં કેપેસીટરમાં એકઠો થતો વીજભાર_____\(\mu \mathrm{C}\) છે. \((C=150 \mathrm{\mu F}\) આપેલ છે.)
JEE Mains 2024 Hard - \(10\,kg\) દળનો પદાર્થ \(20\,m/s\) ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થ \(5\,s\) પછી સ્થિર થાય છે. તો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(g =10 \;ms ^{-2}\) લો)JEE Mains 2023 Medium
- વિષુવવૃત પાસે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર લગભગ \(4 \times 10^{-5}\, T\) જેટલું છે.જો પૃથ્વીની ત્રિજ્યા \(6.4 \times 10^6\, m\) જેટલી હોય તો પૃથ્વીની ચુંબકીય મોમેન્ટ ક્યાં ક્રમની હશે?JEE Mains 2014 Medium
- એક \(X-ray\) ટયુબ \(1.24\) દસ લાખ વોલ્ટ ઉપર કાર્યરત છે. ઉત્સર્જીત ફોટોનની સૌથી ટૂંકી તરંગલંબાઈ ........ \(nm\) હશે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?
JEE Mains 2020 Hard - નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : વિદ્યુતચુંબકીય તરંગો ઊર્જા વહન કરે છે પરંતુ વેગમાન નહીં.
કારણ (\(\mathbf{R}\)): ફોટોનનું દળ શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - ધારો કે \(A (1, \alpha)\), \(B (\alpha, 0)\) અને \(C (0, \alpha)\) શિરોબિંદુઆવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ \(4\) ચોરસ એકમ છે. જો બિંદુઆ \((\alpha,-\alpha),(-\alpha, \alpha)\) અને \(\left(\alpha^{2}, \beta\right)\) સમરેખ હોય, તો \(\beta\) =...........JEE Mains 2022 Medium
- બિંદુ \((4,3)\) તથા ઉપવલય \(x^{2}+2 y^{2}=4\) પરનાં બિંદુુઓને જોડતી રૈખાખંડનાં મધ્યબિંદુનો બિંદુપથ એ\(\dots\dots\dots\) ઉત્કેન્દ્રતાવાળો ઉપવલય છે.JEE Mains 2022 Hard
- જો \(S\) એ \(xy-\) સમતલમાં આવેલ ત્રિકોણનો ગણ છે કે જેનું એક શિરોબિંદુ ઉગમબિંદુ અને બાકીના બે શિરોબિંદુઓ યામક્ષો પર આવેલ છે કે જેથી તેમના યામ પૂર્ણાંક બને છે અને જો \(S\) માં આવેલ તમામ ત્રિકોણનું ક્ષેત્રફળ \(50\) ચો.વર્ગ હોય તો \(S\) માં આવેલા ઘટકોની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે એક ઉપવલય \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1,(a>b)\), ના નાભિલંબની લંબાઈ 30 છે. જો તેની ઉત્કેન્દ્રતા એ વિધેય \(f(t)=-\frac{3}{4}+2 t-t^2\) ની મહત્તમ કિંમત હોય, તો \(\left(a^2+b^2\right) =\) ___ .JEE Mains 2026 Medium