ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

જો \(S\) એ \(xy-\) સમતલમાં આવેલ ત્રિકોણનો ગણ છે કે જેનું એક શિરોબિંદુ ઉગમબિંદુ અને બાકીના બે શિરોબિંદુઓ યામક્ષો પર આવેલ છે કે જેથી તેમના યામ પૂર્ણાંક બને છે અને જો \(S\) માં આવેલ તમામ ત્રિકોણનું ક્ષેત્રફળ \(50\) ચો.વર્ગ હોય તો \(S\) માં આવેલા ઘટકોની સંખ્યા મેળવો.

  1. A \(9\)
  2. B \(18\)
  3. C \(32\)
  4. D \(36\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(36\)

Step-by-step Solution

Detailed explanation

Let \(A( \propto ,0)\) and \(B(0,\beta )\) be the vectors of the given triangle \(AOB\) \( \Rightarrow \,|\alpha \beta | = 100\) \( \Rightarrow \) Number of triangles \(=4\times \) (numbers of divisors of \(100\)) \(=4\times 9=36\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app