JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) સુક્ષ્મ તરંગ, પારરકત તરંગ અને પારજાંબલી તરંગોમાંથી પારજાંબલી તરંગો ધાત્વીય સપાટી પરથી સૌથી વધુ અસરકારક રીતે ઈલેકટ્રોનનું ઉત્સર્જન કરે છે. વિધાન \(II:\) સીમા આવૃત્તિની ઉપર, પ્રકાશીય ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જાએ આપાત થતા પ્રકાશની આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે, નીચેના યોગ્ય વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
- A વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે
- C વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
Answer & Solution
Correct Answer
(A) વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
\(UV\) rays have maximum frequency hence are most effective for emission of electrons from a metallic surface. \(KE _{\max .}= hf - hf _0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(100\, m\) ઊંચા મકાનની ટોચ પર થી \(0.03\, kg\) દળ ધરાવતા એક લાકડાના ટુકડાને મુક્ત કરવામાં આવે છે. આ જ સમયે, \(0.02\, kg\) દળ ધરાવતી ગોળી (કારતુસ ) ને જમીન પરથી ઊર્ધ્વદિશામાં ઊપર તરફ \(100 \,ms^{-1}\) ના વેગ થી છોડવામાં આવે છે. ગોળી લાકડામાં જોડાઈ જાય છે, તો આ સંયુક્ત તંત્રે પાછું પડવાનું ચાલુ કરે તે પહેલા મકાનની ટોચથી ઊપર પહોંચેલ મહત્તમ ઊંચાઈ ........ \(m\) થશે. \((g=10 \,m/s^2)\)JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ \(\mathrm{R}\) તરીકે લેબલ કરેલ છે.
વિધાન A: પ્રકાશવિદ્યુત અસરમાં, આપતિત પ્રકાશની તીવ્રતા વધારવાથી અવરોધક સ્થિતિમાન વધે છે.
કારણ R: પ્રકાશની તીવ્રતામાં વધારો, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો દર વધારે છે, જો આપતિત પ્રકાશની આવૃત્તિ દેહલી આવૃત્તિ કરતાં વધારે હોય.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard
- \(+x\) દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ \(2 \times 10^{14}\,Hz\) અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(27\,Vm^{-1}\) છે. આ તરંગ માટે આપેલ ચાર વિકલ્પ પૈકી કોણ ચુંબકીયક્ષેત્રને સાચી રીતે દર્શાવે છે?JEE Mains 2015 Medium
- \(A , B\) અને \(C\) ના એક્ટિવિટીના આલેખ આપેલ છે,તો તેમના અર્ધઆયુ. \(T _{\frac{1}{2}}( A ): T _{\frac{1}{2}}( B ): T _{\frac{1}{2}}( C )\) નો ગુણોતર ?
JEE Mains 2020 Hard - \(1200\) આાંટા ધરાવતા સોલેનોઈડને \(2\) મીટર લંબાઈ અને \(0.2\) મીટરનો વ્યાસ ધરાવતી ગલાસની નળી ઉપર એક-સ્તરમાં વીટાળવામાં આવેલ છે. જ્યારે તેમાંથી \(2\) એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, ત્યારે સોલેનોઈડના કેન્દ્ર આગળ ચુંબકીયની તીવ્રતા \(..............\) હશે.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- એક આદર્શ વાયુ માટે દબાણ \((P)\) અને તાપમાન \((T)\) વચ્ચે \(PT ^2=\) અચળ, સૂત્ર પ્રમાણે સંબંધ છે. વાયુ માટે કદ પ્રસરણાંક \(............\) જેટલો થશે.JEE Mains 2023 Hard
- જો કોઈક વાસ્તવિક સંખ્યા \(\alpha\) અને \(\beta\) માટે આપલે સમતલો \(x+4 y-2 z=1\) ; \(x+7 y-5 z=\beta\) ; \(x+5 y+\alpha z=5\) નો છેદગણ અવકાશમાં રેખા દર્શાવે છે તો \(\alpha+\beta\) મેળવો.JEE Mains 2020 Hard
- આફૃતિમાં દર્શાવ્યા મુજબના બે સ્લિટના પ્રયોગમાં જ્યારે \(400 \mathrm{~nm}\) તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે, ત્યારે \(P\) બિંદુએ અપ્રકાશિત શલાકા દેખાય છે. જો \(D=0.2 \mathrm{~m}\) હોય તો સ્લિટ \(S_1\) અને \(S_2\) વચ્ચેનું લધુત્તમ અંતર _________ \(\mathrm{mm}\) છે.
JEE Mains 2024 Hard - એક તરંગને \(Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)\),વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(Y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... \(km\,h ^{-1}\) હશે.JEE Mains 2023 Easy
- અવરોધની વચ્ચે રહેલો \(AC\) વૉલ્ટેજ કોના દ્વારા માપી શકાય?JEE Mains 2015 Easy
- લાયમન શ્રેણીની ન્યૂનતમ તરંગલંબાઈ 91 nm છે. પાશ્ચન અને બામર શ્રેણીની મહત્તમ તરંગલંબાઈઓનો તફાવત અંદાજે ________ nm છે.JEE Mains 2026 Medium