JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant
જો \(A=\left[\begin{array}{cc}0 & -\tan \left(\frac{\theta}{2}\right) \\ 0 & \tan \left(\frac{\theta}{2}\right)\end{array}\right]\) અને \(\left( I _{2}+ A \right)\left( I _{2}- A \right)^{-1}=\left[\begin{array}{ll} a & - b \\ b & a \end{array}\right],\) હોય, તો \(13\left( a ^{2}+ b ^{2}\right)=............\)
- A \(9\)
- B \(13\)
- C \(16\)
- D \(17\)
Answer & Solution
Correct Answer
(B) \(13\)
Step-by-step Solution
Detailed explanation
\(a ^{2}+ b ^{2}=\left| I _{2}+ A \| I _{2}- A \right|^{-1}\) \(=\sec ^{2} \frac{\theta}{2} \times \cos ^{2} \frac{\theta}{2}=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અંકો \(1,2,3,5,7\) ના પુનરાવર્તન સાથે પાંચ અંકી સંખ્યાઓ બનાવવામાં આવે છે. અને ક્રમાંક સાથે તમને ઊતરતા ક્રમમાં લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સંખ્યા \(77777\) નો ક્રમાંક \(1\) છે. તો \(35337\) નો ક્રમાંક \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(y=f(x)\) એ નાભિ \(\left(\frac{-1}{2}, 0\right)\) વાળો નીયામિકા અને \(y=-\frac{1}{2}\) વાળો પરવલય દર્શાવે છે.તો \(S=\left\{x \in R : \tan ^{-1}\left(\sqrt{f(x)}+\sin ^{-1}(\sqrt{f(x)+1})\right)=\frac{\pi}{2}\right\}:\)JEE Mains 2023 Hard
- \(500\) અથવા તેના કરતાં નાની \(3 -\) અંકની કેટલી સંખ્યા બનાવી શકાય કે જેમાં \("1"\) અંક આવે નહીં અને તે સંખ્યા \(11 \) નો ગુણક હોય .JEE Mains 2021 Hard
- જો સુરેખ સમીકરણોની સંહતિ :
\(\begin{aligned}
& x+y+2 z=6 \\
& 2 x+3 y+\mathrm{a} z=\mathrm{a}+1 \\
& -x-3 y+\mathrm{b} z=2 \mathrm{~b}
\end{aligned}\)
જ્યાં \(a, b \in \mathbf{R}\), ને અનંત ઉકેલો હોય, તો \(7 a+3 b\) = ___JEE Mains 2025 Medium - ધારોકે \(f: R -\{2,6\} \rightarrow R\) એ \(f(x)=\frac{x^2+2 x+1}{x^2-8 x+12}\) મુજબ વ્યાખ્યાયિત વાસ્તવિક મુલ્ય વિધેય છે.તો \(f\) નો વિસ્તાર \(........\) છે.JEE Mains 2023 Hard
- \(2 \sin(\frac{\pi}{8}) \sin (\frac{2 \pi}{8}) \sin (\frac{3 \pi}{8}) \sin (\frac{5 \pi}{8}) \sin (\frac{6 \pi}{8}) \sin (\frac{7 \pi}{8})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(P = \left[ {\begin{array}{*{20}{c}}
1&0&0 \\
3&1&0 \\
9&3&1
\end{array}} \right]\) અને \(Q = [q_{ij}]\) એ \(3\times3\) શ્રેણિક છે કે જેથી \(Q -P^5 = I_3\). તો \(\frac{{{q_{21}} + {q_{31}}}}{{{q_{32}}}} =\)JEE Mains 2019 Hard - વિધેય \(f(x)=\sqrt{3-x}+\sqrt{2+x}\) નો વિસ્તાર \(.........\) છે.JEE Mains 2023 Hard
- જે પરવલય. \(y^2=8 x+4 y+4\) ની નાભિજીવાનો \(x\)- અંત:ખંડ \(3\) હોય,તો આ જીવાની લંબાઈ \(...........\) છે.JEE Mains 2023 Medium
- જો વ્યક્તિને કોઈ પણ પ્રયત્નમાં ટાર્ગેટને તાકી શકે તેની સંભાવના \(\frac{1}{3}\) હોય તો કેટલા ન્યૂનતમ સ્વતંત્ર પ્રયત્ન કરવા પડે કે જેથી ટાર્ગેટને ઓછામાં ઓછી એક વાર તાકી શકાય તેની સંભાવના \(\frac{5}{6}\) કરતાં વધુ થાય.JEE Mains 2019 Hard
- વક્ર \(y\, = 3\, sin\,\theta\, cos\,\theta\), \(x\, = e^{\theta}\, sin\,\theta\), \(0 \leq \theta \leq \pi \) નો સ્પર્શક \(x-\) અક્ષને સમાંતર હોય તો \(\theta \) મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે \(f(x)\) એ \(x=a\) આગળ વિકલનીય વિધેય છે, જ્યાં \(f^{\prime}(a)=2\) અને \(f(a)=4\) છે. તો \(\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a} = ..... .\)JEE Mains 2021 Medium