ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

જેમના તાપમાન, દબાણ અને સંખ્યા ઘનતા એકસરખા હોય તેવી બે આદર્શ વાયુઓ ધરાવતી બે પેટીઓ ધ્યાનમાં લો. Aનું અણુકદ Bના અણુકદ કરતા અડધું અને અણુ Aનું દળ અણુ Bના દળના ચારગણું છે. જો વાયુ Bમાં અથડામણ (સંઘાત) આવૃત્તિ \(32 \times 10^{18} / s\) હોય તો વાયુ Aમાં અથડામણ આવૃત્તિ ________ /s.

  1. A \( 32\times10^{18} \)
  2. B \( 4\times10^{18} \)
  3. C \( 2\times10^{18} \)
  4. D \( 8\times10^{18} \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \( 4\times10^{18} \)

Step-by-step Solution

Detailed explanation

અથડામણ આવૃત્તિ (z) \( =\sqrt{2}\pi d^{2}N\sqrt{\frac{8RT}{\pi M}} \) તાપમાન (Temp), N સમાન છે \( Z\propto\frac{d^{2}}{\sqrt{M}} \) \( d_{A}=\frac{d_{B}}{2} \) \( M_{A}=4M_{B} \)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app