JEE Mains · Maths · STD 11 - 4.1 complex nubers
ધારોકે \(S=\{z: 3 \leqslant|2 z-3(1+i)| \leqslant 7\}\) એ સંકર સંખ્યાઓનો એક ગણ છે. તો \(\operatorname{Min}_{z\ \in\ S}\left|\left(z+\frac{1}{2}(5+3 i)\right)\right|=\) ___ .
- A \( \frac{1}{2} \)
- B \( \frac{3}{2} \)
- C 2
- D \( \frac{5}{2} \)
Answer & Solution
Correct Answer
(B) \( \frac{3}{2} \)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{3}{2} \leq\left|z-\frac{3}{2}(1+i)\right| \leq \frac{7}{2}\) \(\operatorname{Min}_{z\ \in\ S}\left|z-\left(\frac{-5}{2}-\frac{3}{2} i\right)\right|=P B\) \(PB = PC -\frac{7}{2} \Rightarrow 5-\frac{7}{2} \Rightarrow \frac{3}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે f એવો એક વિધેય છે કે જેથી \(3 f(x)+2 f\left(\frac{m}{19 x}\right)=5 x, x \neq 0\), જ્યાં \(m=\sum_{i=1}^9(i)^2\). તો \(f(5)-f(2)=\) ___ .JEE Mains 2026 Medium
- ધારોકે \(A=\{ x \in R :[ x +3]+[ x +4] \leq 3\}\), \(B=\left\{x \in R : 3^x\left(\sum_{x=1}^{\infty} \frac{3}{10^x}\right)^{x-3} < 3^{-3 x}\right\}\) જ્યાં \([t]\) મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે,તોJEE Mains 2023 Hard
- ધારોકે \(I(x)=\int \frac{x^2\left(x \sec ^2 x+\tan x\right)}{(x \tan x+1)^2} d x \cdot\) જો \(I(0)=0\) હોય, તો \(I\left(\frac{\pi}{4}\right)=..........\)JEE Mains 2023 Hard
- જે \(z\) એવી સંકર સંખ્યા હોય તે જેથી \(|z| \geqslant 1\) થાય, તો \(\left|z+\frac{1}{2}(3+4 i)\right|\) ની ન્યૂનતમ કિંમત ............. છે.JEE Mains 2024 Medium
- જો સમાંતર શ્રેણીનું \(19^{th}\) પદ શૂન્ય થાય તો (\(49^{th}\) મુ પદ) : (\(29^{th}\) મુ પદ) મેળવો,JEE Mains 2019 Hard
- એક સમાંતર શ્રેણીના \(30\) અનઋણ પદોનું પ્રથમ પદ \(\dfrac{10}{3}\) છે. જો આ સમાંતર શ્રેણીનો સરવાળો તેના છેલ્લા પદનો ઘન હોય, તો તેનો સામાન્ય તફાવત શોધો:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારો કે, એક વિકલનીય વિધેય f સમીકરણ \( \int_{0}^{36}f(\frac{tx}{36})dt=4\alpha f(x) \) ને સંતોષે છે. જો \( y=f(x) \) એ એક પ્રમાણભૂત પરવલય હોય જે બિંદુઓ (2, 1) અને \( (-4,\beta) \) માંથી પસાર થાય છે, તો \( \beta^{\alpha} \) = ___ છે.JEE Mains 2026 Medium
- \(\int\limits_{\frac{\pi }{4}}^{\frac{{3\pi }}{4}} {\frac{x}{{1 + \sin x}}} dx\) મેળવો.JEE Mains 2018 Hard
- ધારોકે આપેલ વક્રના બધાજ બિંદુએ દોરેલ અભિલંબો એક નિશ્ચિત બિંદુ \((a, b)\) માંથી પસાર થાય છે. જે વક્ર \((3,-3)\) અને \((4,-2 \sqrt{2}),\) માંથી પસાર થાય અને \(a-2 \sqrt{2} b=3,\) આપેલ હોય, તો \(\left(a^{2}+b^{2}+a b\right)=....... .\)JEE Mains 2021 Hard
- તમામ અંકો \(2, 1, 2, 3\) ના ઉપયોગથી બનતી ચાર-અંકોની તમામ સંખ્યાઓનો સરવાળો \(.........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે રેખા \(\frac{x+3}{8}=\frac{y-4}{2}=\frac{z+1}{2}\) પર બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) આવેલા છે, કે જેઓ બિંદુ \(\mathrm{R}(1,2,3)\) થી \(6\) એકમ અંતરે છે. જે ત્રિકોણ \(PQR\) નું મધ્યકેન્દ્ર \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(\alpha^2+\beta^2+\gamma^2 =\) ...........JEE Mains 2024 Hard
- વિકલ સમીકરણ \(y \frac{d x}{d y}=x\left(\log _e x-\log _e y+1\right), x>0, y>0\) જે બિંદુ \((\mathrm{e}, 1))\) માંથી પસાર થાય છે, તેનો ઉકેલ વક્ર ........... છે.JEE Mains 2024 Hard