JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
સમીકરણ \(32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}\) ના ઉકેલની સંખ્યા મેળવો.
- A \(3\)
- B \(1\)
- C \(0\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\((32)^{\tan ^{2} x}+(32)^{\sec ^{2} x}=81\) \(\Rightarrow(32)^{\tan ^{2} x}+(32)^{1+\tan ^{2} x}=81\) \(\Rightarrow(32)^{\tan ^{2} x}=\frac{81}{33}\) In interval \(\left[0, \frac{\pi}{4}\right]\) only one solution
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(R -\{-1,1\}\) પર વ્યાખ્યાયિત વાસ્તવિક મૂલ્યવાળું વિધેય \('f'\) એ \(f(x)=3 \log _{e}\left|\frac{x-1}{x+1}\right|-\frac{2}{x-1}\) મુજબ આપેલ છે. તો નીચેનામાંથી કયા અંતરાલોમાં વિધેય \(f ( x )\) વધે છે ?JEE Mains 2021 Hard
- પ્રદેશ \(\{(x, y) : 0 \leq y \leq 6 - x, y^2 \geq 4x - 3, x \geq 0\}\) નું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Medium
- જો વક્રો \(x^2+y^2=25\) અને \(y=|x-1|\) દ્વારા ઘેરાયેલા મોટા ભાગનું ક્ષેત્રફળ \(\frac{1}{4}(b \pi+c)\) હોય, જ્યાં \(b, c \in N\), તો \(b+c\) = ___JEE Mains 2025 Medium
- એક રેખા, એ વર્તુળ \((x-3)^{2}+y^{2}=9\) અને પરવલય \(y^{2}=4 x\) નો સામાન્ય સ્પર્શક છે. જો બે સ્પર્શબિંદુઓ \((a, b)\) અને \((c, d)\) ભિન્ન હોય તથા પ્રથમ ચરણમાં આવેલ હોય, તો \(2(a + c) =...... .\)JEE Mains 2021 Hard
- \(\sum\limits_{r = 1}^{10} {\left( {{r^2} + 1} \right)} \times \left( {r!} \right)\) ની કિમંત મેળવો.JEE Mains 2016 Hard
- ધારો કે \(A=\{1,6,11,16, \ldots\}\) અને \(B=\{9,16,23,30, \ldots\}\) એ બે સમાંતર શ્રેણીના પ્રથમ 2025 પદોના ગણ છે. તો \(n(A \cup B)\) = __________JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- જો પરવલય \(P\) નું શિરોબિંદુ \((2,3)\) અને નિયામિકા \(2 x+y=6\) છે. જો ઉપવલય \(E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) ની ઉત્કેન્દ્રિતા \(\frac{1}{\sqrt{2}}\) છે અને પરવલય \(P\) ની નાભીમાંથી પસાર થાય છે. તો ઉપવલય \(\mathrm{E}\) ના નાભિલંબની લંબાઈ મેળવો.JEE Mains 2024 Hard
- પાંચ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સરવાળો \(25\) થાય અને ગુણાકાર \(2520 \) થાય. જો પાંચ પૈકી કોઈ એક સંખ્યા \(-\frac{1}{2},\) હોય તો તેમાથી મહતમ સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
- ધારોકે \(A\) એવો \(3 \times 3\) શ્રેણિક છે જ્યાં \(|\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj} A))|=12^4\). તો \(\left|A^{-1} \operatorname{adj} A\right|=...........\)JEE Mains 2023 Hard
- જો વિધેય \(f(x)=\sin ^{-1}\left(\frac{x-1}{2 x+3}\right)\) નો પ્રદેશ \({R}-(\alpha, \beta)\) હોય, તો \(12 \alpha \beta=\) ..............JEE Mains 2024 Hard
- ધારોકે S અને S' એ ઉપવલય \(\frac{x^2}{25}+\frac{y^2}{9}=1\) ની નાભિઓ છે તથા P \((\alpha, \beta)\) એ પ્રથમ ચરણમાં ઉપવલય પરનું એક બિંદુ છે.
જો \(( SP )^2+\left( S ^{\prime} P \right)^2- SP \cdot S ^{\prime} P =37\) હોય, તો \(\alpha^2+\beta^2=\) ___ .JEE Mains 2026 Medium - સમીકરણ \(|\mathrm{x}+2|^2+|\mathrm{x}-2|-2=0\) અને સમીકરણ \(x^2-2|x-3|-5=0\) ના મૂળોના વર્ગોનો સરવાળો __________ છે.JEE Mains 2025 Medium