JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પદાર્થનો એવો ગુણધર્મ કે જેના કારણે બાહ્ય બળ દૂર કરતાં તે પોતાની મૂળ આકૃતિ પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, તેને સ્થિતિસ્થાપકતા કહે છે.
કારણ (R) : પુનઃસ્થાપક બળ ઘનના બંધિત આંતર-આણ્વિક અને આંતર-પરમાણ્વિક બળ પર આધાર રાખે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:
- A (A) ખોટું છે, પરંતુ (R) સાચું છે.
- B (A) સાચું છે, પરંતુ (R) ખોટું છે.
- C (A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
- D (A) અને (R) બંને સાચા છે, પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
Answer & Solution
Correct Answer
(C) (A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમક્ષિતિજ થી કોઈક કોણે પૃથ્વી પરથી \(5\,m\) ઉપર પ્રક્ષિપ્ત થતી વસ્તુ માટે,સાચું વિધાન પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક સમતલ પ્રગામી તરંગ \(y=2 \cos 2 \pi(330 t-x) m\) દ્વારા દર્શાવેલ છે. તરંગની આવૃત્તિ _______ છે.JEE Mains 2024 Hard
- \(0.3\,g\) દળ અને \(8\,g / cc\) જેટલી ધનતા ધરાવતા એક નાના બોલનું જ્યારે ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેના વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ધનતા \(1.3\,g / cc\) હોય તો બોલ પર પ્રવર્તતું સ્ગિન્ધ બળ \(x \times 10^{-4}\,N\) હશે . [g \(:=10 m / s ^2\) લો.]JEE Mains 2022 Medium
- આપેલ ઈનપુટ માહિતિ માટે નીચેના લોજિક ગેઈટનું સાચું સત્યાર્થતા કોષ્ટક છે:
JEE Mains 2026 Medium - સિઝિયમ (Cs) અને લિથિયમ (Li) ધાતુઓના કાર્યવિધેય અનુક્રમે 1.9 eV અને 2.5 eV છે. જો આપણે 550 nm તરંગલંબાઈનો પ્રકાશ આ બે ધાતુની સપાટીઓ પર આપાત કરીએ, તો ફોટોઇલેક્ટ્રિક અસર નીચેના કયા કિસ્સામાં શક્ય છે?JEE Mains 2025 Medium
- એક કણ કે જે \(\vec F = 3\vec i -12\vec j\) બળ અનુભવે છે તેનું \(\vec d = 4\vec i\) સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરની શરૂઆતમાં જો આ કણની ગતિ ઊર્જા \(3\,J\) હોય તો સ્થાનાંતરના અંતે તેની ગતિ ઊર્જા શું હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- દરેક ગ્રહ સૂર્યની ફરતે લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. \(A\). દરેક ગ્રહ પર લાગતું બળ સૂર્યથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \(B\). ગ્રહ પર લાગતું બળ ગ્રહ અને સૂર્યના દળના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \(C\). ગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ પૃથ્વીથી દૂરની દિશામાં હોય છે. \(D\). સૂર્યની ફરત ગ્રહના પરિભ્રમણ સમયનો વર્ગ લંબવૃત્તીય કક્ષાની અર્ધદીર્ધ અક્ષના ધનના સમપ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક \(R\) ત્રિજ્યાના ગ્રહની ઘનતા તેના કેન્દ્રથી અંતર \(r\) સાથે \(\rho( r )=\rho_{0}\left(1-\frac{ r ^{2}}{ R ^{2}}\right) \) મુજબ બદલાય છે. તો કયા સ્થાને ગુરુત્વાકર્ષીક્ષેત્ર મહત્તમ હશે?JEE Mains 2020 Hard
- એક વિદ્યાર્થી વર્તુળાકાર આડછેદવાળી પેન્સિલનો વ્યાસ વર્નિયર કેલિવર્સ વડે માપી ચાર અવલોકન \(5.50\, mm , 5.55\, mm,\)\( 5.45\, mm ; 5.65\, mm\) નોધે છે. આ ચાર અવલોકનનું સરેરાશ \(5.5375\, mm\) અને આંકડાનું વિચલન \(0.07395\, mm\) છે. પેન્સિલનો સરેરાશ વ્યાસ કેટલો નોધવો જોઈએ?JEE Mains 2020 Medium
- સમીકરણ \(\left|\begin{array}{*{20}{c}}
{\cos \,\,x}&{\sin \,\,x}&{\sin \,\,x}\\
{\sin \,\,x}&{\cos \,\,x}&{\sin \,\,x}\\
{\sin \,\,x}&{\sin \,\,x}&{\cos \,\,x}
\end{array}\right|\,\, = \,\,0\) ના કેટલા ભિન્ન વાસ્તવિક બીજ એ \(\left[ { - \frac{\pi }{4},\frac{\pi }{4}} \right]\) અંતરાલ માં હશે ?JEE Mains 2016 Hard - વક્ર \(y = \left| {\cos \,x - \sin \,x} \right|\) , \(0 \leq x \leq\frac{\pi }{2}\) દ્વારા \(x-\)અક્ષની ઉપરની બાજુએ આવેલ આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2013 Hard
- ધારો કે, \(S=\left\{\alpha: \log _2\left(9^{2 \alpha-4}+13\right)-\log _2\left(\frac{5}{2} \cdot 3^{2 \alpha-4}+1\right)=2\right\} .\)તો સમીકરણ \(x^2-2\left(\sum_{a \in} \alpha\right)^2 x+\sum_{a \in}(\alpha+1)^2 \beta=0\) ને વાસ્તવિક બીજ હોય તેવી \(\beta\)ની મહતમ કિંમત \(.........\) છે.JEE Mains 2023 Hard