JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
નીચે આપેલા વિધાનોમાંથી સાયા વિધાનો ઓળખો : \(A.\) વ્યક્તિ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ હશે. \(B.\) ગુરુત્વાકર્ષીબળ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ છે. \(C.\) ઢોળાવ પરથી નીચે તરફ સરકતા પદાર્થ પર ધર્ષણ દ્વારા થતું કાર્ય ધન છે. \(D.\) પદાર્થને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર નિયમિત વેગથી ગતિ કરાવવા માટે લગાવેલ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હશે. \(E.\) દોલન કરતાં લોલક પર હવાના અવરોધ દ્વારા થતું કાર્ય ઋણ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો :
- A ફક્ત \(B\) અને \(E\)
- B ફક્ત \(A\) અને \(C\)
- C ફક્ત \(B, D\) અને \(E\)
- D ફક્ત \(B\) અને \(D\)
Answer & Solution
Correct Answer
(A) ફક્ત \(B\) અને \(E\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક દ્રિ-પરમાણુક વાયુને \(735\,J\) જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો \(..........\,J\) થશે.JEE Mains 2023 Medium
- સૂચિ \(I\) અને સૂચિ \(II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) પૃષ્ઠતાણ \((I)\) \(Kg m ^{-1} s ^{-1}\) \((B)\) દબાણ \((II)\) \(Kg ms^{-1 }\) \((C)\) સ્નિગ્ધતા \((III)\) \(Kg m ^{-1} s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(Kg s ^{-2}\) JEE Mains 2023 Medium - બે ધાતુઓ \(A\) અને \(B\) ને \(350\,nm\) ના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે. ધાતુઓ \(A\) અને \(B\) નાં કાર્યવિધેયો અનુક્રમે \(4.8\,eV\) અને \(2.2\,eV\) હોય તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(‘M’\) દળ અને \(‘a’\) ત્રિજ્યા ઘન ગોળો \(2M\) દળ અને \(2a\) ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી \(3a\) અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય?JEE Mains 2019 Medium
- એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા _______ છે.JEE Mains 2024 Hard
- વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતાં એક કણનું કોણીય વેગમાન ....JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક કાર્નોટ એન્જિન \((\mathrm{E})\) 473 K અને 273 K બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે. એક નવી પ્રણાલીમાં, બે એન્જિન છે - એન્જિન \(E_1\) 473 K થી 373 K વચ્ચે કાર્ય કરે છે અને એન્જિન \(E_2\) 373 K થી 273 K વચ્ચે કાર્ય કરે છે. જો \(\eta_{12}, \eta_1\) અને \(\eta_2\) અનુક્રમે એન્જિન \(E, E_1\) અને \(E_2\) ની કાર્યક્ષમતા હોય, તોJEE Mains 2025 Medium
- એક સંધારક \(R\) અવરોધની મદદથી વિદ્યુતભાર રહિત (ડીસ્ચાર્જ) થાય છે. ધારો કે \(t_{1}\) સમયમાં સંધારકમાં સંગ્રહીત ઊર્જા ધટીને તેની પ્રારંભિક મૂલ્ય કરતાં અડધી થાય છે અને \(t _{2}\) સમયમાં સંગ્રહીત વિદ્યુતભાર ધટીને તેનાં પ્રારંભિક મૂલ્ય કરતા આઠમા ભાગનો થાય છે. \(t_{1} / t_{2}\) ગુણોત્તર .............થશે.JEE Mains 2022 Hard
- જો રેખાઓ \(2 x-y+3=0,6 x+3 y+1=0\) અને \(\alpha x+2 y-2=0\) ત્રિકોણ ન બનાવે તેવી \(\alpha\) ની તમામ વાસ્તવિક સંખ્યાઓના વર્ગનો સરવાળો \(p\) હોય, તો \(p\) અથવા તેનાથી નાનો મહત્તમ પૂણાંક ........... છે.JEE Mains 2024 Medium
- ધારો કે \(S = \{x \in [-\pi, \pi] : \sin x (\sin x + \cos x) = a, a \in \mathbb{Z}\}\). તો \(n(S)\) બરાબર છે :JEE Mains 2026 Medium
- ધારોકે \(a , b , c\) અને \(d\) એવી ધન વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી \(a + b + c + d =11\) થાય.જો \(a ^5 b ^3 c ^2 d\) ની મહત્તમ કિંમત \(3750\,\beta\) હોય, તો \(\beta\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Hard
- જ્યારે એક \(m\) દળના કણને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી શિરોલંબ સ્પ્રિંગ સાથે જોડીને મુક્ત કરતાં તે \(y ( t )= y _{0} \sin ^{2} \omega t \) મુજબ ગતિ કરે છે, જ્યાં \('y'\) એ ખેંચાયા વગરની સ્પ્રિંગની નીચેના ભાગેથી માપવામાં આવે છે. તો તેના માટે \(\omega\) કેટલો હશે?JEE Mains 2020 Hard