JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
સમીકરણ \(x+y+z=21\), જ્યાં \(x \geq 1, y \geq 3, z \geq 4\), ના પૂર્ણાંક ઉકેલોની સંખ્યા \(..........\) છે.
- A \(104\)
- B \(105\)
- C \(103\)
- D \(102\)
Answer & Solution
Correct Answer
(B) \(105\)
Step-by-step Solution
Detailed explanation
\({ }^{15} C _2=\frac{15 \times 14}{2}=105\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વર્તુળ \(C\) એ \(y\)-અક્ષને \((0,6)\) આગળ સ્પર્શે છે અને \(X-\)અક્ષપર \(6 \sqrt{5}\) લંબાઈનો અંત:ખંડ કાપે છે તો વર્તુળ \(C\) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2021 Easy
- બિંદુ \((- 2, - 1)\) પરથી વક્ર \(y^2 = 4x\) પરના બે સ્પર્શકો દોરવામાં આવે છે જો \(\alpha \) એ તેમની વચ્ચેનો ખૂણો હોય તો \(\left| {\tan \,\alpha } \right|\) = ..JEE Mains 2014 Hard
- જો બિંદુ \((-4,5)\) નું રેખા \(x+2 y=2\) પરનું પ્રતિબિંબ એ વર્તુળ \((x+4)^2+(y-3)^2=r^2\) પર આવેલ હોય, તો \(r=\) ............JEE Mains 2024 Medium
- જો કોઈ ધન પૂર્ણાક સંખ્યા \(n\) માટે \(\left(1+\frac{1}{x}\right)^{n}\) ના વિસ્તરણમાં \(x\) ની ઘાતમાં વધારો થાય અને આ વિસ્તરણમા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર \(2: 5: 12\) હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- ધારોકે વક્ર \(y^2=24 x\) નો સ્પર્શક,વક્ર \(xy =2\) ને બિંદુઓ \(A\) અને \(B\) માં મળે છે. તો આવા રેખાખંડો \(AB\) ના મધ્ય બિંદુઓ એવા પર વલય પર આવેલા છે જેનીJEE Mains 2023 Hard
- ધારો કે \(f\) એ બહુપદી વિધેય છે કે જેથી \(\log_2(f(x)) = \left(\log_2\left(2+\dfrac{2}{3}+\dfrac{2}{9}+\ldots\infty\right)\right)\cdot\log_3\left(1+\dfrac{f(x)}{f(1/x)}\right)\), \(x>0\) અને \(f(6)=37\). તો \(\displaystyle\sum_{n=1}^{10}f(n)\) બરાબર ________ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો વિધેય \(f : [0,1]\,\to R\) આપેલ છે કે જેથી \(f\,(xy) = f\,(x)\,f\,(y)\) દરેક \(x,y\,\in [0,1]\) માટે શક્ય થાય અને \(f \,(0)\,\ne 0.\) જો \(y=y\,(x)\) એ વિકલ સમીકરણ \(\frac{{dy}}{{dx}} = f(x)\) નો ઉકેલ છે અને \(y(0) = 1\) તો \(y\left( {\frac{1}{4}} \right) + y\left( {\frac{3}{4}} \right)\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(P(\alpha,\beta,\gamma)\) એ રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{-3}=z\) પરનું એક બિંદુ છે જે બિંદુ (1, -1, 0) થી \(4\sqrt{14}\) અંતરે આવેલું છે અને ઉગમબિંદુની નજીક છે. તો રેખાઓ \(\frac{x-\alpha}{1}=\frac{y-\beta}{2}=\frac{z-\gamma}{3}\) અને \(\frac{x+5}{2}=\frac{y-10}{1}=\frac{z-3}{1}\) વચ્ચેનું લઘુતમ અંતર ___ છે.JEE Mains 2026 Easy
- જો વિધેય \(f\) એ \(\left( {\frac{\pi }{6},\frac{\pi }{3}} \right)\) પર વ્યાખ્યાયિત છે કે જેથી \(f\,(x)\, = \,\left\{ {\begin{array}{*{20}{c}}
{\frac{{\sqrt 2 \,\cos \,x - \,1}}{{\cot \,x\, - \,1}}\,,\,x\, \ne \,\frac{\pi }{4}}\\
{k,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,x\, = \frac{\pi }{4}}
\end{array}} \right.\) એ સતત વિધેય હોય તો \(k\) મેળવો.JEE Mains 2019 Hard - ધારોકે આપેલ વક્રના બધાજ બિંદુએ દોરેલ અભિલંબો એક નિશ્ચિત બિંદુ \((a, b)\) માંથી પસાર થાય છે. જે વક્ર \((3,-3)\) અને \((4,-2 \sqrt{2}),\) માંથી પસાર થાય અને \(a-2 \sqrt{2} b=3,\) આપેલ હોય, તો \(\left(a^{2}+b^{2}+a b\right)=....... .\)JEE Mains 2021 Hard
- જો \(5x + 9 = 0\) એ અતિવલય \(16x^2 -9y^2 = 144\) ની નિયમિકા હોય તો તેને અનુરૂપ નાભી ...... હોય.JEE Mains 2019 Hard
- \(\int_{0}^{20 \pi}(|\sin x|+|\cos x|)^{2} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard