JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં, વિદ્યુતકોષોને શૂન્ય આંતરિક અવરોધ છે. અવરોધો \(R_1\) અને \(R_2\) માંથી વહેતો પ્રવાહ (એમ્પિઅર માં), અનુક્રમે કેટલો હશે?

- A \(1, 2\)
- B \(2,2\)
- C \(0.5,0\)
- D \(0,1\)
Answer & Solution
Correct Answer
(C) \(0.5,0\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.4\, m ^{2}\) આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે \(1\, cm ^{2}\) આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં \(40\, cm\) ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર \(24\, kg\) પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો \(V\)......\(m/s\)
JEE Mains 2021 Hard - વિદ્યુતક્ષેત્રને \(\vec{E}=4000 x^2 \hat{i} \frac{ V }{ M }\) સમીકરણ વડે રજૂ કરેલ છે. \(20\,cm\) ની બાજુ (આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર) ધરાવતા સમધનમાંથી પસાર થતું ફ્લક્સ \(................V\,cm\) થશે.
JEE Mains 2023 Medium - ચાર વ્યક્તિ સળિયાની લંબાઈને 20.00 cm, 19.75 cm, 17.01 cm અને 18.25 cm માપે છે. સળિયાની સરેરાશ લંબાઈના માપનમાં સાપેક્ષ ત્રુટિ ________ છે.JEE Mains 2026 Medium
- અભિદૃશ્યકનો વ્યાસ \(R\) હોય તેવા એક ટેલિસ્કોપનો ઉપયોગ \(500\) nm તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરતા એક દૂરના તારાનું \(5 \times 10^{-7}\) રેડિયનના વિભેદન સાથે અવલોકન કરવા માટે થાય છે. \(R\) નું મૂલ્ય _____ cm છે.JEE Mains 2026 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળની વિજભાર ઘનતા \(0 \leq r \leq R\) માટે \(\rho = {\rho _0}\left( {1 - \frac{r}{R}} \right)\) મુજબ આપવામાં આવે છે. તો બોલની બહાર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2018 Hard
-

ત્રણ સમાન દળ \(m\) ને મુક્ત અવકાશમાં બાજુ a ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ (A, B, C) પર રાખેલ છે. \(t=0\) સમયે, તેમને પ્રારંભિક વેગ \(\vec{V}_A=V_0 \overrightarrow{A C}, \vec{V}_B=V_0 \overrightarrow{B A}\) અને \(\vec{V}_C=V_0 \overrightarrow{C B}\) આપવામાં આવે છે. અહીં, \(\overrightarrow{A C}, \overrightarrow{C B}\) અને \(\overrightarrow{B A}\) એ ત્રિકોણની બાજુઓ પરના એકમ સદિશો છે. જો ત્રણેય દળો ગુરુત્વાકર્ષણ બળથી આંતરક્રિયા કરતા હોય, તો સંઘાતના બિંદુએ તંત્રના ચોખ્ખા કોણીય વેગમાનનું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં રહેલા \(5\, k \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(x\; mA \) હોય તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું થાય?
JEE Mains 2021 Medium - જો રેખા \(x -2y = 12\) એ ઉપવલય \(\frac{{{x^2}}}{{{a^2}}} + \frac{{{y^2}}}{{{b^2}}} = 1\) ના બિંદુ \(\left( {3,\frac{-9}{2}} \right)\) આગળનો સ્પર્શક હોય તો ઉપવલયના નાભીલંબની લંબાઈ =JEE Mains 2019 Hard
- એક ઉષ્મા એન્જિન \(1915\, J,\) \(-40\, J ,+125\, J\) અને \(-Q\,J\) જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા \(50.0 \%\) છે. તો \(Q\) નું મૂલ્ય કેટલા \(J\) હશે?JEE Mains 2020 Medium
- જો \({A_n} = \left( {\frac{3}{4}} \right) - {\left( {\frac{3}{4}} \right)^2} + {\left( {\frac{3}{4}} \right)^3} - ..... + {\left( { - 1} \right)^{n - 1}}{\left( {\frac{3}{4}} \right)^n}\) અને \(B_n \,= 1 - A_n\) હોય તો \(p\) ની ન્યુનત્તમ અયુગ્મ કિમત મેળવો કે જેથી બધા \(n \geq p\) \({B_n} > {A_n}\) માટે થાયJEE Mains 2018 Hard
- \(T\) તાપમાને અને \(2\, cm\) પારાના દબાણે \(4\, cm ^{3}\) જેટલા કદમાં રહેલ સંપૂર્ણ એક પરમાણ્વિક વાયુના અણુઓ કેટલા હશે? (\(T\) તાપમાને અણુઓની સરેરાશ ગતિઉર્જા \(=4 \times 10^{-14}\; erg\), \(g=980\, cm / s ^{2}\), પારાની ઘનતા \(=13.6\, g / cm ^{3}\))JEE Mains 2020 Medium
- \(20\) \(cm\) ના મૂલ્યની કેન્દ્રલંબાઇ ધરાવતા એક અભિસારી કાચથી \(15\) \(cm\) દૂર જેની કેન્દ્રલંબાઇનું મૂલ્ય \(25\) \(cm\) છે.તેવો એક અપસારી કાચ મૂકેલ છે,એક સમાંતર પ્રકાશપૂંજ આ અપસારી કાચ પર પડે છે.આમ રચાતું અંતિમ પ્રતિબિંબ થશે.JEE Mains 2017 Medium