ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

આપેલ પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર કેપેસીટરને \(10\, V\)ની બેટરી સાથે જોડેલ છે.જ્યારે કળ \(S\) બંધ કરેલ હોય ત્યારે તેમાં કેટલા વિજભારનું વહન થશે?

  1. A \(b\) થી \(a\) તરફ \(5\, \mu C\)
  2. B \(a\) થી \(b\) તરફ \(20\, \mu C\)
  3. C શૂન્ય 
  4. D \(a\) થી \(b\) તરફ \(5\, \mu C\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(b\) થી \(a\) તરફ \(5\, \mu C\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app