ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળની બહાર આવતી દિશામાં રહેલ ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow B \) માં એક લંબચોરસ તારની લૂપ છે જેમાં પર \(m\) દળ લટકે છે. લૂપમાંથી સમઘડી દિશામાં \(i > mg/Ba\) જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે, જ્યાં \(a\) લૂપની પહોળાય છે. તો ....

  1. A ચુંબકીયક્ષેત્રને કારણે ઉત્પન્ન થતાં બળને લીધે વજન ઉપર તરફ ચડે છે અને તંત્ર પર કાર્ય થાય છે
  2. B ચુંબકીયક્ષેત્રને કારણે ઉત્પન્ન થતાં બળને લીધે વજન ઉપર તરફ ગતિ કરશે નહી અને તંત્ર પર કાર્ય થશે 
  3. C ચુંબકીયક્ષેત્રને કારણે ઉત્પન્ન થતાં બળને લીધે વજન ઉપર તરફ ચડે છે પરંતુ તંત્ર પર  કોઈ કાર્ય થતું નથી 
  4. D ચુંબકીયક્ષેત્રને કારણે ઉત્પન્ન થતાં બળને લીધે વજન ઉપર તરફ ચડે છે અને કાર્ય  ચુંબકીયક્ષેત્રમાંથી મેળવવામાં આવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ચુંબકીયક્ષેત્રને કારણે ઉત્પન્ન થતાં બળને લીધે વજન ઉપર તરફ ચડે છે પરંતુ તંત્ર પર  કોઈ કાર્ય થતું નથી 

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app