JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
મુક્ત અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=57 \cos \left[7.5 \times 10^6 \mathrm{t}-5 \times 10^{-3}(3 x+4 y)\right](4 \hat{i}-3 \hat{j}) N / C\) છે. તેની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં _______ હશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\overrightarrow{\mathrm{B}}=-\frac{57}{3 \times 10^8} \cos \left[7.5 \times 10^6 \mathrm{t}-5 \times 10^{-3}(3 x+4 y)\right](5 \hat{k})\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{aligned} & \overrightarrow{\mathrm{K}}=3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}} \\ & \hat{\mathrm{K}}=\frac{3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}}{5} \\ & \hat{\mathrm{E}}=\frac{4 \hat{\mathrm{i}}-3 \hat{\mathrm{j}}}{5} \\ & \hat{\mathrm{~B}}=\hat{\mathrm{K}} \times \hat{\mathrm{E}} \\ & \hat{\mathrm{B}}=-\hat{\mathrm{Z}} \\ & \mathrm{B}_0=\frac{\mathrm{E}_0}{\mathrm{C}}=\frac{57}{3 \times 10^8}\end{aligned}\)
Physics ના વધુ પ્રશ્નો
- સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર \(B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T\) વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર \(.........\) થશે.JEE Mains 2022 મધ્યમ
- જ્યારે \(2\, mA\) વિદ્યુતપ્રવાહ \(1\,s\) માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા \(10\, mJ\) છે. અવરોધ \(....... \Omega\) છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 સરળ
- સમાન દ્રવ્યના બનેલા તાર \(A\) અને \(B\) પર સમાન બળ \(2\,N\) લગાવીને તેમની લંબાઈ \(2 \,mm\) અને \(4\, mm\) વધારવામાં આવે છે.\(B\)ની ત્રિજ્યા \(A\) કરતા ચાર ગણી છે,બંનેની લંબાઇનો ગુણોતર \(a / b\,=\,1 / x\) હોય તો \(x=\,.......\)JEE Mains 2021 અઘરું
- ત્રણ કાર્નેટ એન્જિન શ્રેણીમાં \(T_1\) તાપમાને રહેલ ઊષ્મા પ્રાપ્તિ સ્થાન અને \(T_4\) તાપમાને રહેલ ઊષ્મા ઠારણની વચ્ચે કાર્ય કરે છે (આકૃતિ જુઓ). ત્યાં બીજા બે ઊષ્મા સંગ્રાહકો કે જે \(T_2\) અને \(T_3\) તાપમાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રહેલ છે; અત્રે \(T_1 > T_2 > T_3 > T_4\) છે. ત્રણેય એન્જિન એક સમાન રીતે કાર્યક્ષમ થાય જો....
JEE Mains 2019 અઘરું - એક શ્રેણી \(LR\) પરિપથને \(E=25 \sin 1000 t V\) ના \(AC\) ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પાવર ફેકટર \(\frac{1}{\sqrt{2}}\) છે. જો ઉદ્દગમ નું \(emf\) બદલાઈને \(\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}\) થાય તો પરિપથમાં નવો પાવર ફેક્ટર _______ થશે.JEE Mains 2024 અઘરું
- \(1.25 \times 10^3\,kg\,m ^{-3}\) ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ \(10\,cm ^2\) અને \(5\,cm ^2\) તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો \(3\,Nm ^{-2}\) છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર \(x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ\). તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.
JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ \(20\, cm\)) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી \(80\, cm\) પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી \(30\, cm\) અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......\(cm\) અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?JEE Mains 2019 અઘરું
- પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. \(124.1\,nm\) તરંગ લંબાઇના ફોટોનના ઉત્સર્જનમાં આમાંથી કઈ સંક્રાતિ ઉદ્દભવશે ? \(\text { ( } h =6.62 \times 10^{-34}\,Js)\) આવેલું છે.
JEE Mains 2023 મધ્યમ - બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા \(d\) ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ \(S\) છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{1}\) અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{2}\) છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?JEE Mains 2020 અઘરું