ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

\(2 \,{kg}\) દળ અને \(0.6\, {m}\) લંબાઈનો સ્ટીલનો સળિયો ટેબલ પર શિરોલંબ રાખીને નીચેના છેડાને જડિત કરેલ છે અને તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે.  ઉપરના છેડાને ધક્કો આપવામાં આવે છે જેથી સળિયો ગુરુત્વાકર્ષણ અસર હેઠળ નીચે આવે, તેના નીચલા જડિત છેડાના કારણે થતાં ઘર્ષણને અવગણતા, સળિયાનો મુક્ત છેડો જ્યારે તેના સૌથી નીચી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ (\({ms}^{-1}\) માં) કેટલી હશે?. (\(g =10\, {ms}^{-2}\) લો )

  1. A \(6\)
  2. B \(60\)
  3. C \(0.6\)
  4. D \(3600\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(6\)

Step-by-step Solution

Detailed explanation

by energy conservation \({mg} \ell=\frac{1}{2} {I} \omega^{2}=\frac{1}{2} \frac{{m} \ell^{2} \omega^{2}}{3}\) \(\Rightarrow \omega=\sqrt{\frac{6 {g}}{\ell}}\) Speed \({v}=\omega {r}=\omega \ell=\sqrt{6 {g} \ell}\) \({v}=\sqrt{6 \times 10 \times .6}=6\, {m} / {s}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app