JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
રેખાઓ \(\mathrm{L}_1, \mathrm{~L}_2, \ldots, \mathrm{L}_{20}\) ભિન્ન છે. \(\mathrm{n}=1,2,3, \ldots, 10\) માટે તમામ રેખાઓ \(\mathrm{L}_{2 \mathrm{n}-1}\) પરસ્પર સમાંતર છે અને તમામ રેખાઓ \(\mathrm{L}_{2 \mathrm{n}}\) એ આપેલ બિંદુ \(\mathrm{P}\) માંથી પસાર થાય છે. તો સંપૂર્ણ ગણ \(\left\{\mathrm{L}_1, \mathrm{~L}_2, \ldots, \mathrm{L}_{20}\right\}\) માંથી રેખાઓની જોડો ના છેદબિંદુુઓની મહત્તમ સંખ્યા ........... છે.
- A \(425\)
- B \(101\)
- C \(357\)
- D \(110\)
Answer & Solution
Correct Answer
(B) \(101\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{L}_1, \mathrm{~L}_3, \mathrm{~L}_5,--\mathrm{L}_{19}\) are Parallel \(\mathrm{L}_2, \mathrm{~L}_4, \mathrm{~L}_6,--\mathrm{L}_{20}\) are Concurrent Total points of intersection \(={ }^{20} \mathrm{C}_2-{ }^{10} \mathrm{C}_2-{ }^{10} \mathrm{C}_2+1\) \(=101\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- શ્રેણી \(3+4+8+9+13+14+18+19+\ldots\) પ્રથમ \(40\) પદોનો સરવાળો \(( 102) \mathrm{m}\) હોય તો \(\mathrm{m}\) મેળવો.JEE Mains 2020 Hard
- \(\bar{z}=i z^{2}+z^{2}-z\) નું સમાધાન કરતી તમામ સંકર સંખ્યાઓ \(z\) ના માનાંકોના વર્ગોંનો સરવાળો...........છે.JEE Mains 2022 Hard
- ધારોકે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-\sin 2 y=x^3\left(2-x^3\right) \cos ^2 y, x \neq 0\) નો ઉકેલ છે. જો \(y(2) = x\) હોય, તો \(tan(y(1))\) = ___ .JEE Mains 2026 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+2 y=\sin (2 x), y(0)=\frac{3}{4}\) નો ઉકેલ હોય, તો \(y\left(\frac{\pi}{8}\right) =\) ............JEE Mains 2024 Medium
- સમતલ રસ્તા ની બંને બાજુ એકબીજાની સામ સામે બે ટાવર \(T_1\) અને \(T_2\) અનુક્રમે \(60\, m\) અને \(80\, m\) ઊંચાઇ ના છે. જો ટાવર \(T_1\) ની ટોચ પર થી ટાવર \(T_2\) ના તળિયા સાથેના અવસેધકોણ ટાવર \(T_2\) ના ટોચ સાથે બનાવેલ ઉત્સેધકોણ કરતાં બમળો હોય તો ટાવર \(T_1\) અને \(T_2\) વચ્ચે રહેલા રસ્તા ની પહોળાય (મીટર માં) મેળવોJEE Mains 2018 Hard
- બે સ્ત્રી અને કેટલાક પુરુષો એક ચેસ સ્પર્ધામાં ભાગ લે છે કે જેમાં દરેક ખેલાડી એકબીજા સાથે બે રમત રમે છે . જો પુરુષો એકબીજા સાથે રમાયેલ રમતની સંખ્યાએ પુરુષ અને સ્ત્રી વચ્ચે રમાયેલ રમત ની સંખ્યા કરતાં \(66\) વધારે હોય તો પુરુષોની સંખ્યા . . . . અંતરાલ માં હશે .JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(A\) એ અનૃણ વાસ્તવિક ઘટકો નો એવો \(3 \times 3\) શ્રેણિક છે કે જેથી \(A\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]=3\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]\) તો \(\operatorname{det}(\mathrm{A})\) નું મહત્તમ મૂલ્ય ............ છે.JEE Mains 2024 Hard
- શબ્દ \(BHBJO\) ના તમામ અક્ષરો નો ઉપયોગ કરીને, અર્થસભર કે અર્થરહિત \(60\) શબ્દો બનાવી શકય છે. જે આ શબ્દોને શબ્દકોશ પ્રમાણે લખવામાં આવે, તો \(50\) મો શબ્દ .......... છે.JEE Mains 2024 Medium
- એક સમતોલ પાસાને બે વાર ઉછાળતા મળતા અંકો \(\alpha\) અને \(\beta\) હોય તો દરેક \(x \in R\) માટે \(x ^{2}+\alpha x+\beta>0\) તેની સંભાવના મેળવો.JEE Mains 2022 Hard
- અહી \(S=\{1,2,3,4,5,6\} \) આપેલ છે. તો યાર્દચ્છિક પસંદ કરેલ વ્યાપ્ત વિધેય \(\mathrm{g} : \mathrm{S} \to \mathrm{S}\) કે જે \(g(3)=2 g(1)\) નું સમાધાન કરે છે તો તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Medium
- એક પક્ષી \(20\ m\) ઊંચા એક શિરોલંબ થાંભલા પર બેઠું છે તથા જમીન પરના કોઇ બિંદુ \(O\) થી તેનો ઉત્સેધકોણ \(45^o \) છે. આ પક્ષી \(O\) થી દૂર ,સમક્ષીતીજ દિશામાં ઉડાન ભરે છે. એક સેંકડ બાદ \(O\) થી પક્ષીનો ઉત્સેધકોણ ઘટીને \(30^o \) થઇ જાય છે.તો પક્ષીની ગતિ(મીટર/સેકંડ)માં ___________છે.JEE Mains 2014 Hard
- હાર \((string)\) \(153\) કે પછી હાર \(2467\) ન સમાવતા હોય તેવા,અંકો \(1, 2, 3, .., 7\) માંથી પુનરાવર્તન વગર બનતા ક્રમચયોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard