JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
એક પક્ષી \(20\ m\) ઊંચા એક શિરોલંબ થાંભલા પર બેઠું છે તથા જમીન પરના કોઇ બિંદુ \(O\) થી તેનો ઉત્સેધકોણ \(45^o \) છે. આ પક્ષી \(O\) થી દૂર ,સમક્ષીતીજ દિશામાં ઉડાન ભરે છે. એક સેંકડ બાદ \(O\) થી પક્ષીનો ઉત્સેધકોણ ઘટીને \(30^o \) થઇ જાય છે.તો પક્ષીની ગતિ(મીટર/સેકંડ)માં ___________છે.
- A \(20\sqrt 2 \)
- B \(20\left( {\sqrt 3 - 1} \right)\)
- C \(\;40(\sqrt 2 - 1\))
- D \(\;40\left( {\sqrt 3 - \sqrt 2 } \right)\)
Answer & Solution
Correct Answer
(B) \(20\left( {\sqrt 3 - 1} \right)\)
Step-by-step Solution
Detailed explanation
The height or length of an object or the distance between two distant objects can be determind with the help of trigonometric ratios. In \(\Delta PQQ\), \(\tan 45^o\,=\,\frac {PQ}{OQ}\) \(\Rightarrow \,OQ\,=\,20\,m\) In…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે બિંદૂ \((3,10)\) માંથી પસાર થતું પ્રકાશનું એક કિરણ એ રેખા \(2 x+y=6\) માં પરાવર્તન પામે છે અને પરાવર્તન પામેલ કિરણ બિંદુ \((7,2)\) માંથી પસાર થાય છે. જો આપતિત (incident) કિરણ નું સમીકરણ \(a x+b y+1=0\) હોય, તો \(a^2+b^2+3 a b\) \(=\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(f:(0, \infty) \rightarrow \mathbf{R}\) એ દ્વિ-વિકલનીય વિધેય છે. જો કોઈક \(\mathrm{a} \neq 0\) માટે, \(\int_0^1 f(\lambda x) \mathrm{d} \lambda=\mathrm{a} f(x)\), \(f(1)=1\) અને \(f(16)=\frac{1}{8}\) હોય, તો \(16-f^{\prime}\left(\frac{1}{16}\right)\) = ___JEE Mains 2025 Hard
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=2 \hat{i}+5 \hat{j}-\hat{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}-2 \hat{j}+2 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) એ ત્રણ એવા સદીશો છે કે જેથી \((\vec{c}+\hat{i}) \times(\vec{a}+\vec{b}+\hat{i})=\vec{a} \times(\vec{c}+\hat{i})\). જો \(\vec{a} \cdot \vec{c}=-29\) હોય, તો \(\vec{c} \cdot(-2 \hat{i}+\hat{j}+\hat{k})=\) ...........JEE Mains 2024 Hard
- \(x \in(-1,1]\) માટે, સમીકરણ \(\sin ^{-1} x=2 \tan ^{-1} x\) ના ઉકેલોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- પરવલય \(y^{2}=2 x-3\) પરના બિંદુઓ \(P\) અને \(Q\) આગળ દોરેલા સ્પર્શકો, જે બિંદુ \(R(0,1)\) આગળ છેદે, તો ત્રિકોણ \(PQR\) નું લંબકેન્દ્ર ........... છે.JEE Mains 2022 Hard
- જો \(\frac{1}{n+1}{ }^n C_n+\frac{1}{n}{ }^n C_{n-1}+\ldots+\frac{1}{2}{ }^{ n } C _1+{ }^{ n } C _0=\frac{1023}{10}\) હોય,તો \(n=..........\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો \(S\, = \,\left\{ {\theta \, \in \,[ - \,2\,\pi ,\,\,2\,\pi ]\, :\,2\,{{\cos }^2}\,\theta \, + \,3\,\sin \,\theta \, = \,0} \right\}\). તો \(S\) ના સભ્યો નો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- દ્વિઘાત સમીકરણ \(3 x^2-\mathrm{p} x+\mathrm{q}=0\) ના બીજ એક સમાંતર શ્રેણીના \(10^{\text {th }}\) અને \(11^{\text {th }}\) પદ છે, જેનો સામાન્ય તફાવત \(\frac{3}{2}\) છે. જો આ સમાંતર શ્રેણીના પ્રથમ 11 પદોનો સરવાળો 88 હોય, તો \(q-2 p\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે બિંદુ \(\mathrm{C}\) એ ત્રિકોણ કે જેના શિરોબિંદુઓ \((3,-1),(1,3)\) અને \((2,4) \) છે. જો બિંદુ \(P\) એ રેખાઓ \(x+3 y-1=0\) અને \(3 \mathrm{x}-\mathrm{y}+1=0 \) છેદબિંદુ હોય તો બિંદુઓ \(\mathrm{C}\) અને \(\mathrm{P}\) માંથી પસાર થતી રેખા . . . બિંદુમાંથી પણ પસાર થાય.JEE Mains 2020 Hard
- સમીકરણ \(\left| {\sqrt x - 2} \right| + \sqrt x \left( {\sqrt x - 4} \right) + 2 = 0\left( {x > 0} \right)\) ના ઉકેલોનો સરવાળો ..... થાયJEE Mains 2019 Hard
- ધારોકે \(a, b \in R\) એવા છે કે જેથી \(\alpha\) એ સમીકરણ \(a x^{2}-2 b x+15=0\) નું પુનરાવૃત બીજ છે. જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(x^{2}-2 b x+21=0\) નાં બીજ હોય, તો \(\alpha^{2}+\beta^{2}\) = ............JEE Mains 2022 Easy
- ધારો કે \(\alpha = 3+4+8+9+13+14+\ldots\) 40 પદ સુધી છે. જો સમીકરણ \(x^2+x-2=0\) નું એક બીજ \((\tan\beta)^{\frac{\alpha}{1020}}\) હોય, જ્યાં \(\beta \in \left(0, \dfrac{\pi}{2}\right)\), તો \(\sin^2\beta + 3\cos^2\beta\) બરાબર છે:JEE Mains 2026 Medium