JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination
પ્રત્યેક બાળકને ઓછામાં ઓછી એક નારંગી મળેજ, તે રીતે 16 નારંગીઓના ચાર બાળકોમાં વહેંચણીની રીતોની સંખ્યા ___ છે.
- A 429
- B 384
- C 403
- D 455
Answer & Solution
Correct Answer
(D) 455
Step-by-step Solution
Detailed explanation
Let oranges are identical then \(x_1+x_2+x_3+x_4=16\) and \(x_1, x_2, x_3, x_4 \geq 1\) or \(x_1^{\prime}+x_2^{\prime}+x_3^{\prime}+x_4^{\prime}=12\) so total number of solutions are \(={ }^{12+3} C _3={ }^{15} C _3=455\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે \(a_1, a_2, a_3, \ldots, a_{ n }\) એ સમાંતર શ્રેણીના \(n\) ક્રમિક પદો છે. જો \(d > 0\) સામાન્ય તફાવત હોય, તો \(\lim _{n \rightarrow \infty} \sqrt{\frac{d}{n}}\left(\frac{1}{\sqrt{a_1}+\sqrt{a_2}}+\frac{1}{\sqrt{a_2}+\sqrt{a_3}}+\ldots \ldots \ldots+\frac{1}{\sqrt{a_{n-1}}+\sqrt{a_n}}\right)=........\)JEE Mains 2023 Hard
- \(\alpha, \beta \in R\) માટે, ધારો કે સુરેખ સમીકરણ સંહતિ \(x-y+z=5\) ; \(2 x+2 y+\alpha z=8\) ; \(3 x-y+4 z=\beta\) ને અસંખ્ય ઉકેલો છે. તો \(\alpha\) અને \(\beta\) એ \(........\) ના બીજ છે.JEE Mains 2023 Medium
- જો દરેક \(n \geq 1\) માટે \({P_n} = \int\limits_1^e {{{\left( {\log \,x} \right)}^n}\,dx} \) તો \(P_{10} - 90P_8\) મેળવો.JEE Mains 2014 Hard
- ક્રિકેટની એક ટીમમાં \(15\) ખેલાડી છે જે પૈકી \(6\) બોલર છે અને \(7\) બેસ્ટમેન છે અને \(2\) વિકેટકીપર છે. જો આપલે ખેલાડી પૈકી \(11\) ખેલાડીને કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમાં ઓછાંમાં ઓછા \(4\) બોલર છે અને \(5\) બેસ્ટમેન છે અને \(1\) વિકેટકીપર હોય.JEE Mains 2021 Medium
- \(\sum\limits_{r = 16}^{30} {(r + 2)(r - 3)}\) ની કિમત મેળવો.JEE Mains 2015 Hard
- જો વિકલ સમીકરણ \(\left(2 x-10 y^{3}\right) d y+y d x=0\) નો ઉકેલ કે જે બિંદુઓ \((0,1)\) અને \((2, \beta)\) માંથી પસાર થાય છે તો \(\beta\) એ . . . સમીકરણનો ઉકેલ બને.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો વિધેય \(\mathrm{f}(\mathrm{x})\) એ \(5\) ઘાતવાળી બહુપદી છે કે જેથી \(\mathrm{x}=\pm 1\) એ તેના નિર્ણાયક સંખ્યાઓ બને અને \(\mathop {\lim }\limits_{x \to 0} \left(2+\frac{f(x)}{x^{3}}\right)=4\) હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?JEE Mains 2020 Hard
- જો \( \int_{0}^{100 \pi} \frac{\sin ^{2} x}{e^{\left(\frac{x}{\pi}-\left[\frac{x}{\pi}\right]\right)}} d x=\frac{\alpha \pi^{3}}{1+4 \pi^{2}}, \alpha \in R\) આપેલ છે કે જ્યાં \([x]\) મહતમ પૃણાંક વિધેય છે તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો એક \(64\) પદોની ગુણોત્તર શ્રેણી \((G.P.)\) માં, તમામ પદોનો સરવાળો એ ગુણીત્તર શ્રેણીના અયુગ્મ ક્રમના પદોના સરવાળા કરતાં \(7\) ગણો હોય, તો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર ............ છે.JEE Mains 2024 Easy
- સમતલો \(2x - y - 4 = 0\) અને \(y + 2z - 4 = 0\) ની છેદરેખામાંથી પસાર થતાં અને બિંદુ \((1, 1, 0)\) માંથી પસાર થતાં સમતલનું સમીકરણ મેળવો.JEE Mains 2019 Medium
- વિધેય \(f ( x )= xe x ^{ x (1- x )}, x \in R\) એ . . . .JEE Mains 2022 Medium
- દ્વિવિકલનીય વિધેય \(f(x)=\int \limits_{0}^{x} e ^{x- t } f^{\prime}( t ) dt -\left(x^{2}-x+1\right) e ^{x}, x \in R\), ની ન્યૂનતમ કિંમત ................છે.JEE Mains 2022 Hard