JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
જો એક \(64\) પદોની ગુણોત્તર શ્રેણી \((G.P.)\) માં, તમામ પદોનો સરવાળો એ ગુણીત્તર શ્રેણીના અયુગ્મ ક્રમના પદોના સરવાળા કરતાં \(7\) ગણો હોય, તો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર ............ છે.
- A \(7\)
- B \(4\)
- C \(5\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(D) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\( a+a r+a r^2+a r^3+\ldots+a r^{63} \) \(=7\left(a+a r^2+a r^4 \ldots+a r^{62}\right) \) \(\Rightarrow \frac{a\left(1-r^{64}\right)}{1-r}=\frac{7 a\left(1-r^{64}\right)}{1-r^2}\) \(r=6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો વક્રો \(\frac{{{x^2}}}{\alpha } + \frac{{{y^2}}}{4} = 1\) અને \({y^3} = 16x\) એ લંબછેદી હોય તો \(\alpha \) મેળવો.JEE Mains 2013 Hard
- બિંદુ \((3, 5)\) નું રેખા \(x-y +1=0\) માં પ્રતિબિંબ એ ............. પર આવેલું છે.JEE Mains 2021 Medium
- પ્રકાશનું એક કિરણ , રેખા \(x + \sqrt 3 y = \sqrt 3 \) ઉપર ગતિ કરતાં \(x- \) અક્ષ પર પહોંચી પરાવર્તન પામે છે. તો પરિવર્તિત કિરણોનું સમીકરણ . . . .. . થાય. .JEE Mains 2013 Hard
- સંકલિત \(\int_0^\pi \frac{8 x d x}{4 \cos ^2 x+\sin ^2 x}\) = ___JEE Mains 2025 Medium
- ધારો કે \(\mathrm{A}(1,-1)\) અને \(\mathrm{B}(0,2)\) આપેલ છે . જો બિંદુ \(\mathrm{P}\left(\mathrm{x}^{\prime}, \mathrm{y}^{\prime}\right)\) એવિ રીતે આપેલ છે કે જેથી ક્ષેત્રફળ \(\Delta \mathrm{PAB}=5\; \mathrm{sq}\) એકમ થાય અને જે રેખા \(3 x+y-4 \lambda=0\) પર આવેલ હોય તો \(\lambda\) મેળવો.JEE Mains 2020 Hard
- એક પક્ષપાતી \((biased)\) સિક્કો \(5\) વખત ઉછાળવામાં આવે છે. જો \(4\) છા૫ મેળવવાની સંભાવના એ \(5\) છાપ મેળવવાની સંભાવનાને બરાબર હોય,તો વધુમાં વધુ બે છાપ મેળવવાની સંભાવના \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક ત્રિકોણ \(ABC\) એ પ્રથમ ચરણમાં આવેલ છે જેના શિરોબિંદુ \(A (1,2)\) અને \(B (3,1)\) છે જો \(\angle BAC =90^{\circ},\) અને \(\operatorname{ar}(\Delta ABC )=5 \sqrt{5}\) ચો.એકમ હોય તો શિરોબિંદુ \(C\) નો \(x\) યામ મેળવોJEE Mains 2020 Hard
- \(\tan ^{-1}\left(\frac{1+\sqrt{3}}{3+\sqrt{3}}\right)+\sec ^{-1}\left(\sqrt{\frac{8+4 \sqrt{3}}{6+3 \sqrt{3}}}\right) = ................\)JEE Mains 2023 Hard
- ધારો કે \(\vec{a}\) એ સદીશ \(3 \hat{i}+\frac{1}{2} \hat{j}+2 \hat{k}\) ને લંબ સદીશ છે. જો \(\vec{a} \times(2 \hat{i}+\hat{k})=2 \hat{i}-13 \hat{j}-4 \hat{k}\) તો સદીશ \(\vec{a}\) નો સદીશ \(2 \hat{i}+2 \hat{j}+\hat{k}\) પરના પ્રક્ષેપનુ માન ............છે.JEE Mains 2022 Medium
- ધારો કે \(a_1, a_2, a_3 \ldots\) સમાંતર શ્રેણીમાં છે, જેથી \(\sum_{\mathrm{k}=1}^{12} \mathrm{a}_{2 \mathrm{k}-1}=-\frac{72}{5} \mathrm{a}_1, \mathrm{a}_1 \neq 0\). જો \(\sum_{\mathrm{k}=1}^{\mathrm{n}} \mathrm{a}_{\mathrm{k}}=0\), તો n = __________JEE Mains 2025 Easy
- ધારો કે એક રેખા \(L\) બિંદુ \((1, 1, 1)\) માંથી પસાર થાય છે અને તે સદિશો \(2\hat{i} + 2\hat{j} + \hat{k}\) અને \(\hat{i} + 2\hat{j} + 2\hat{k}\) બંનેને લંબ છે. જો ઉગમબિંદુમાંથી રેખા \(L\) પર દોરેલા લંબનો લંબપાદ \(P(a, b, c)\) હોય, તો \(34(a + b + c)\) નું મૂલ્ય શું છે?JEE Mains 2026 Medium
- જો \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) એ ત્રણ સદીશો છે કે જેથી \(\vec{a}=\vec{b} \times(\vec{b} \times \vec{c}) \) થાય. જો સદીશોના મૂલ્યો \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) અનુક્રમે \(\sqrt{2}, 1\) અને \(2\) છે અને \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(\theta\left(0<\theta<\frac{\pi}{2}\right)\), હોય તો \(1+\tan \theta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard