JEE Mains · Maths · STD 12 - 10. vector algebra
કોઈ પણ સદિશ \(\vec{a}=a_1 \hat{i}+a_2 \hat{j}+a_3 \hat{k}\), જ્યાં \(10\left|a_i\right|<1, i =1,2,3\). માટે નીચેનાં વિધાનો ધ્યાન લો : \((A)\) : \(\max \left\{\left|a_1\right|,\left|a_2\right|,\left|a_3\right|\right\} \leq|\vec{a}|\) \((B)\) : : \(|\vec{a}| \leq 3 \max \left\{\left|a_1\right|,\left|a_2\right|,\left|a_3\right|\right\}\) તો
- A ફક્ત \((B)\) જ સાચું છે.
- B ફક્ત \((B)\) જ સાચું છે.
- C \((A)\) કે \((B)\) કોઈ પણ સાચું નથી.
- D \((A)\) અને \((B)\) બંને સાચાં છે.
Answer & Solution
Correct Answer
(D) \((A)\) અને \((B)\) બંને સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
Without loss of generality Let \(\left|a_1\right| \leq\left|a_2\right| \leq\left|a_3\right|\) \(|\vec{a}|^2=\left|a_1\right|^2+\left|a_2\right|^2+\left|a_3\right|^2 \geq\left(a_3\right)^2\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક ઉપવલય \(E: \frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1\) એ અતિવલય \(H: \frac{x^{2}}{49}-\frac{y^{2}}{64}=-1\) નાં શિરોબિંદુઓમાંથી પસાર થાય છે. ધારોક ઉપવલય \(E\) ની પ્રધાન અને ગૌણ અક્ષો, અતિવલય \(H\) ની અનુક્રમે મુખ્ય અને અનુબદ્ધ અક્ષો સાથે સંપાતિ છે. ધારો કે \(E\) અને \(H\) ની ઉત્કેન્દ્રતાઓનો ગુણાકાર \(\frac{1}{2}\) છે. જો ઉપવલય \(E\) ના નાભિલંબની લંબાઈ \(l\) હોય, તો \(113 l\) નું મૂલ્ય ............. છે.JEE Mains 2022 Hard
- ધારોકે \(A, B\) અને \(C\) એ પરવલય \(y^2=6 x\) પરનો ત્રણ બિંદુઓ છે અને રેખાખંડ \(A B\) એ \(C\) માંથી પસાર થતી અને \(x\)-અક્ષ ને સમાંતર એવી રેખા \(L\) ને બિંદુુ \(D\) માં મળે છે . ધારો કે \(A\) અને \(B\) પરથી \(L\) પરના લંબપાદ અનુક્રમે \(M\) અને \(N\) છે. તો \(\left(\frac{A M \cdot B N}{C D}\right)^2\) = ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(f(x)=\int_0^x g(t) \log _e\left(\frac{1-\mathrm{t}}{1+\mathrm{t}}\right) \mathrm{dt}\), જ્યાં \(g\) સતત વિષમ વિધેય છે. જો \(\int_{-\pi / 2}^{\pi / 2}\left(f(x)+\frac{x^2 \cos x}{1+\mathrm{e}^x}\right) \mathrm{d} x=\left(\frac{\pi}{\alpha}\right)^2-\alpha\) હોય, તો \(\alpha=\) ...........JEE Mains 2024 Hard
- એક પક્ષી \(20\ m\) ઊંચા એક શિરોલંબ થાંભલા પર બેઠું છે તથા જમીન પરના કોઇ બિંદુ \(O\) થી તેનો ઉત્સેધકોણ \(45^o \) છે. આ પક્ષી \(O\) થી દૂર ,સમક્ષીતીજ દિશામાં ઉડાન ભરે છે. એક સેંકડ બાદ \(O\) થી પક્ષીનો ઉત્સેધકોણ ઘટીને \(30^o \) થઇ જાય છે.તો પક્ષીની ગતિ(મીટર/સેકંડ)માં ___________છે.JEE Mains 2014 Hard
- પ્રદેશ \(S=\{z \in \mathbb{C}:|z-1| \leq 2,(z=\bar{z})+i(z-\bar{z}) \leq 2 \operatorname{Im}(z) \geq 0\}\) નું ક્ષેત્રફળ ......... છે.JEE Mains 2024 Hard
- \(10\) અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(20\) અને \(2\) છે . જો દરેક અવલોકનોને \(\mathrm{p}\) વડે ગુણીને \(\mathrm{q}\) બાદ કરવામાં આવે છે કે જ્યાં \(\mathrm{p} \neq 0\) અને \(\mathrm{q} \neq 0 \). જો નવો મધ્યક અને વિચરણ એ જૂના મધ્યક અને વિચરણ કરતાં અડધું હોય તો \(q\) મેળવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જ્યારે \(7^{103}\) ને 23 વડે ભાગવામાં આવે ત્યારે મળતો શેષ = __________JEE Mains 2025 Medium
- જો \(f(x)\) સતત વિધેય હોય અને દરેક \(t\, \ge - \pi \) માટે \(\int\limits_{ - \pi }^t {(f(x) + x\,\,dx)} = {\pi ^2} - {t^2},\) તો \(f\left( { - \frac{\pi }{3}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- જો ત્રણ સ્વત્રંત ઘટનાઓ \(E _{1}, E _{2}\) અને \(E _{3}\) આપેલ છે . જો માત્ર ઘટના \(E _{1}\) ઉદભવે તેની સંભવાના \(\alpha\), માત્ર \(E _{2}\) ઉદભવે તેની સંભવાના \(\beta\) અને માત્ર \(E _{3}\) ઉદભવે તેની સંભવાના \(\gamma \) છે .જો \('p'\) એ એકપણ ઘટનાઓ ન ઉદભવે તેની સંભાવના દર્શાવે છે તથા સમીકરણો \((\alpha-2 \beta) p =\alpha \beta\) અને \((\beta-3 \gamma) p =2 \beta \gamma \) નું પાલન કરે છે . જો બધીજ સંભાવના અંતરાલ \((0,1)\) માં હોય તો \(\frac{\text { Probability of occurrence of } E _{1}}{\text { Probability of occurrence of } E _{3}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક \(\Delta A B C\) ધ્યાનમાં લો જ્યાં \(A(1,3,2), B(-2,8,0)\) અને \(C(3,6,7)\). જો \(\angle B A C\) નો કોણ દ્વિભાજક રેખા \(B C\) ને \(D\) બિંદુએ મળે, તો સદિશ \(\overrightarrow{A D}\) નો સદિશ \(\overrightarrow{A C}\) પરના પ્રક્ષેપની લંબાઈ ........... છે.JEE Mains 2024 Medium
- અહી \(f: R \rightarrow R\) એ નીચે મુજબ વ્યાખ્યાયીત છે. \(f(\mathrm{x})= -\frac{4}{3} x^{3}+2 x^{2}+3 x ,\quad x>0\) \(\quad\quad\quad\quad 3 x e^{x}, \quad\quad\quad\quad\quad\quad\mathrm{x} \leq 0\) તો \(\mathrm{f}\) એ . . . . અંતરાલમાં વધે છે .JEE Mains 2021 Medium
- જો \(\operatorname{gcd}( m , n )=1\) and \(1^2-2^2+3^2-4^2+\ldots \ldots\) \(+(2021)^2-(2022)^2+(2023)^2=1012 m ^2 n\) હોય તો \(m ^2- n ^2\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard