ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 13. statistics

\(10\) અવલોકનનો  મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(20\) અને \(2\) છે . જો દરેક અવલોકનોને \(\mathrm{p}\) વડે ગુણીને \(\mathrm{q}\) બાદ કરવામાં આવે છે કે જ્યાં \(\mathrm{p} \neq 0\) અને \(\mathrm{q} \neq 0 \). જો નવો મધ્યક અને વિચરણ એ જૂના મધ્યક અને વિચરણ કરતાં અડધું હોય તો \(q\) મેળવો.

  1. A \(-20\)
  2. B \(10\)
  3. C \(-10\)
  4. D \(-5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(-20\)

Step-by-step Solution

Detailed explanation

\(20 \mathrm{p}-\mathrm{q}=10\ldots(i)\) and \(2|p|=1 \Rightarrow p=\pm \frac{1}{2}\ldots(ii)\) so, \(\mathrm{p}=-\frac{1}{2}\) and \(\mathrm{q}=-20\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app