ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives

ધારો કે \(f:(0,1) \rightarrow R\) એ \(f(x)=\frac{1}{1-e^{-x}}\) મુજબ વ્યાખ્યાયિત વિધેય છે અને \(g(x)=(f(-x)-f(x))\). બે વિધાનો ધ્યાને લો. \((I)\) \(g\) એ \((0,1)\) માં વધતું વિધેય છે. \((II)\) \(g\) એ \((0,1)\) માં એક-એક છે. તો

  1. A ફક્ત \((I)\) સાચું છે.
  2. B ફક્ત \((II)\) સાચું છે.
  3. C \((I)\) અને \((II)\) કોઈ પણ સાચાં નથી.
  4. D \((I)\) અને \((II)\) બંને સાચાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \((I)\) અને \((II)\) બંને સાચાં છે.

Step-by-step Solution

Detailed explanation

\(g ( x )= f (- x )- f ( x )=\frac{1+ e ^{ x }}{1- e ^{ x }}\) \(\Rightarrow g ^{\prime}( x )=\frac{2 e ^{ x }}{\left(1- e ^{ x }\right)^2} > 0\) \(\Rightarrow g \text { is increasing in }(0,1)\) \(\Rightarrow g \text { is one-one in }(0,1)\)
From JEE Mains
Explore more questions on app