JEE Mains · Maths · STD 12 - 1. relation and function
અહી \(f: R -\{3\} \rightarrow R -\{1\}\) એ \(f(x)=\frac{x-2}{x-3} \) દ્વારા આપેલ છે. અને \(g: R \rightarrow R\) એ \(g ( x )=2 x -3\) દ્વારા આપેલ છે. તો \(x\) ની બધીજ કિમતોનો સરવાળો મેળવો કે જેથી \(f^{-1}( x )+ g ^{-1}( x )=\frac{13}{2}\) થાય.
- A \(7\)
- B \(2\)
- C \(5\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(f(x)=y=\frac{x-2}{x-3}\) \(\therefore x=\frac{3 y-2}{y-1}\) \(\therefore f^{-1}(x)=\frac{3 x-2}{x-1}\) \( g(x)=y=2 x-3\) \(\therefore x=\frac{y+3}{2}\) \(\therefore g^{-1}(x)=\frac{x+3}{2}\) \(\because f^{-1}(x)+g^{-1}(x)=\frac{13}{2}\) \(\therefore x^{2}-5 x+6=0\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- પ્રથમ \(n\) પ્રાકૂર્તિક સંખ્યાનું વિચરણ \(10\) છે અને પ્રથમ \(m\) યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનું વિચરણ \(16\) હોય તો \(m + n\) મેળવો.JEE Mains 2020 Hard
- જો \(K\) એ \(x\) ની વાસ્તવિક કિમંતો નો ગણ છે કે જ્યાં વિધેય \(f\left( x \right) = \sin \,\left| x \right| - \left| x \right| + 2\,\left( {x - \pi } \right)\,\cos \,\left| x \right|\) એ વિકલનીય ન હોય તો ગણ \(K= . . .\)JEE Mains 2019 Hard
- ધારો કે \(\vec \alpha \, = \,3\hat i\, + \hat j\) અને \(\vec \beta \, = \,2\hat i\, - \hat j + 3\hat k\) આપેલ છે . જો \(\vec \beta \, = \,{\vec \beta _1} - {\vec \beta _2},\) કે જ્યાં \({\vec \beta _1}\) એ \(\vec \alpha \) ને સમાંતર અને \(\vec \beta_2 \) એ \(\vec \alpha \) ને લંબ હોય તો \({\vec \beta _1} \times {\vec \beta _2}\) મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(a_1, a_2, a_3, \ldots, a_{ n }\) એ સમાંતર શ્રેણીના \(n\) ક્રમિક પદો છે. જો \(d > 0\) સામાન્ય તફાવત હોય, તો \(\lim _{n \rightarrow \infty} \sqrt{\frac{d}{n}}\left(\frac{1}{\sqrt{a_1}+\sqrt{a_2}}+\frac{1}{\sqrt{a_2}+\sqrt{a_3}}+\ldots \ldots \ldots+\frac{1}{\sqrt{a_{n-1}}+\sqrt{a_n}}\right)=........\)JEE Mains 2023 Hard
- રેખાનું સમીકરણ મેળવો કે જે બિંદુ \((1,3)\) માંથી પસાર થાય છે અને રેખા \(y+1=3 \sqrt{2} x\) સાથે \(\tan ^{-1}(\sqrt{2})\) માપનો ખૂણો બનાવે છે .JEE Mains 2021 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(e ^{\sin y} \cos y \frac{ dy }{ dx }+ e ^{\sin y} \cos x =\cos x , y (0)=0\) નો ઉકેલ હોય, તો \(1+ y \left(\frac{\pi}{6}\right)+\frac{\sqrt{3}}{2} y \left(\frac{\pi}{3}\right)+\frac{1}{\sqrt{2}} y \left(\frac{\pi}{4}\right)=................\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(S =(0,2 \pi)-\left\{\frac{\pi}{2}, \frac{3 \pi}{4}, \frac{3 \pi}{2}, \frac{7 \pi}{4}\right\} .\) ધારો કે \(y=y(x), x \in S\) એ વિકલ સમીકરણ \(\frac{ d y}{ d x}=\frac{1}{1+\sin 2 x}, y\left(\frac{\pi}{4}\right)=\frac{1}{2}\) નો ઉકેલ વક્ર છે. જોઆ વક્ર \(y=y(x)\) નાં, વક્ર \(y=\sqrt{2} \sin x\) સાથેના,તમામ છેદ બિંદુઓના \(x-\)યામો નો સરવાળો \(\frac{ k \pi}{12}\) હોય, તો \(k =\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- જો \(\vec{a} = \hat{i} + \hat{j} + \hat{k}\), \(\vec{b} = \hat{j} - \hat{k}\) અને \(\vec{c}\) એવા ત્રણ સદિશો હોય કે જેથી \(\vec{a} \times \vec{c} = \vec{b}\) અને \(\vec{a} \cdot \vec{c} = 3\), તો \(\vec{c} \cdot (\vec{a} - 2\vec{b})\) બરાબર _______ થાય.JEE Mains 2026 Medium
- અહી \(S=\left\{ x : x \in R \text { and }(\sqrt{3}+\sqrt{2})^{ x ^2-4}+(\sqrt{3}-\sqrt{2})^{ x ^2-4}=10\right\} \text {. }\) હોય તો \(n ( S )\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- સમીકરણ \(\sqrt{x^2-4 x+3}+\sqrt{x^2-9}=\sqrt{4 x^2-14 x+6}\) નાં વાસ્તવિક બીજોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- એક રમતમાં બે રમતવીરો \(A\) અને \(B\) એ સમતોલ પસાની જોડને ફેંકવામાં આવે છે અને આ રમતની શરુવત રમતવીર \(A\) કરે અને તેનો સરવાળો નોંધે છે જો રમતવીર \(A\) ને પાસા પરનો સરવાળો \(6\) એ રમતવીર \(B\) ને પાસા પર મળતા સરવાળા \(7\) કરતાં પેહલા આવે તો રમતવીર \(A\) આ રમત જીતે છે અને જો રમતવીર \(B\) ને પાસા પરનો સરવાળો \(7\) એ રમતવીર \(A\) ને પાસા પર મળતા સરવાળા \(6\) કરતાં પેહલા આવે તો રમતવીર \(B\) આ રમત જીતે છે આ રમત જ્યાં સુધી જીતે ત્યાં સુધી તે રમતવીર રમવાનું બંધ નહીં કરે તો આ રમત રમતવીર \(A\) ને જીતવાની સંભાવના કેટલી થાય ?JEE Mains 2020 Hard
- એક પેટી કે ઉપરની બાજુએ ખૂલી છે તેને એક લંબચોરસ શીટ કે જેના પરિમાણ \(\mathrm{a} \times \mathrm{b}\) છે તેના ચારેય ખૂણે બાજુની લંબાઈ \(x\) હોય તેવા ચોરસ કાપીને બનાવમાં આવે છે . જો પેટીનું ઘનફળ મહતમ હોય તો \(\mathrm{x}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard