JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant
જો \(\mathrm{A}=\left[\mathrm{a}_{\mathrm{ij}}\right]\) અને \(\mathrm{B}=\left[\mathrm{b}_{\mathrm{ij}}\right]\) એ બે \(3 \times 3\) કક્ષાના વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(b_{i j}=(3)^{(i+j-2)} a_{j i},\) કે જ્યાં \(\mathrm{i}, \mathrm{j}=1,2,3 \). જો શ્રેણિક \(|\mathrm{B}|=81\) તો \(|A|\) મેળવો.
- A \(3\)
- B \(\frac 13\)
- C \(\frac 1{81}\)
- D \(\frac 19\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac 19\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{b}_{\mathrm{ij}}=(3)^{(i+j-2)} \mathrm{a}_{\mathrm{ij}}\) \(B=\left[\begin{array}{ccc}{a_{11}} & {3 a_{12}} & {3^{2} a_{13}} \\ {3 a_{21}} & {3^2 a_{22}} & {3^3 a_{23}} \\ {3^{2} a_{31}} & {3^{3} a_{32}} & {3^{4} a_{33}}\end{array}\right]\) \(=3^{6}|\mathrm{A}|\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અહી \([t]\) એ મહતમ પૃણાંક વિધેય છે. તો \(\int_{-3}^{101}\left([\sin (\pi x)]+e^{[\cos (2 \pi x)]}\right) d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- નીચેની ત્રણ સમાંતર શ્રેણીઓ \(3,7,11,15,...................,399\) \(2,5,8,11,............,359\) અને \(2,7,12,17,...........,197\), ના સામાન્ય પદોનો સરવાળો \(.....\) છે.JEE Mains 2023 Hard
- સમાંતર શ્રેણીના પ્રથમ \(n\) પદોનો સરવાળો \(2n + 3n^2\) છે અને નવી સમાંતર શ્રેણી બનાવમાં આવે છે કે જેમાં પ્રથમ પદ સમાન હોય અને સામાન્ય તફાવત બમણો હોય તો નવી શ્રેણીના \(n\) પદનો સરવાળો મેળવો.JEE Mains 2013 Hard
- ધારોકે \(f\) એવું એક બહુપદી વિધેય છે કે જેથી પ્રત્યેક \(x \in R\) માટે, \(f\left(x^2+1\right)=x^4+5 x^2+2\). તો \(\int_0^3 f(x) d x=\) ___ .JEE Mains 2026 Easy
- જેના માટે સંકલ \(I_n=\int_0^1\left(1-x^k\right)^n d x, n \in \mathbb{N}\) એ \(147 I_{20}=148 I_{21}\) નું સમાધાન કરે તેવી \(k \in \mathbb{N}\) ની કિંમત ......... છે.JEE Mains 2024 Hard
- જો વિધેય \(f(x) = 2x^3 + ax^2 + bx\) એ અંતરાલ \([-1, 1 ]\) પર બિંદુ \(c = \frac{1}{2}\) આગળ રોલના પ્રમેયનું પાલન કરતું હોય \(2a + b\) ની કિમંત મેળવો.JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- ચલિત બિંદુ \(P\) નું સમતલો \(x + y + z =0, l x - nz =0\) અને \(x -2 y + z =0\) થી અંતરના વર્ગોનો સરવાળો \(9\) છે. જો બિંદુ \(P\) નો બિંદુપથ \(x ^{2}+ y ^{2}+ z ^{2}=9\) હોય તો \(l- n\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\left(x^{\frac{2}{3}}+\frac{\alpha}{x^3}\right)^{22}\) ના વિસ્તરણમાં \(x\) વગર નું પદ \(7315 \) હોય, તો \(|\alpha|=...............\)JEE Mains 2023 Hard
- વર્તુળ \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}=2\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. કે જેમાં પરવલય \(y^{2}=x\) અને રેખા \(\mathrm{y}=\mathrm{x},\) નો સામાન્ય પ્રદેશ ન હોય.JEE Mains 2020 Hard
- ધારોકે \(|\vec{a}|=2,|\vec{b}|=3\) તથા સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{4}\) છે.તો \(|(\vec{a}+2 \vec{b}) \times(2 \vec{a}-3 \vec{b})|^2=........\)JEE Mains 2023 Medium
- ધારો કે \(AB\) અને \(PQ\) એ એકબીજાથી \(160\) મી. દૂર આવેલા બે શિરોલંબ થાંભલાઓ છે. ધારોકે આ બે થાંભલાઓના પાયા \(B\) અને \(Q\) નું મધ્યબિંદુ \(C\) છે. ધારો કે \(C\) થી \(P\) અને \(A\) ના ઉત્સેધકોણો અનુક્રમે \(\frac{\pi}{8}\) અને \(\theta\) છે. જો થાંભલા \(P Q\) ની ઉંચાઈ \(AB\) ની ઉંચાઈ કરતાં બમણી હોય, તો \(\tan ^{2} \theta=\)................JEE Mains 2022 Hard
- ધારોકે \(f\) એ \(f(x)=1-2 x+\int_0^x e ^{(x-t)} f(t) dt , x \in R\) નું સમાધાન કરતું એક વિકલનીય વિધેય છે તથા \(g (x)=\int_0^x(f( t )+2)^{15}( t -4)^6( t +12)^{17} dt , x \in R\). જો p અને q એ અનુક્રમે g નાં સ્થાનીય ન્યૂનતમ તથા સ્થાનીય મહત્તમ બિદુઓ હોય, તો \(|p+q|\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy