enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
સમાંતર શ્રેણીના પ્રથમ \(n\) પદોનો સરવાળો \(2n + 3n^2\) છે અને નવી સમાંતર શ્રેણી બનાવમાં આવે છે કે જેમાં પ્રથમ પદ સમાન હોય અને સામાન્ય તફાવત બમણો હોય તો નવી શ્રેણીના \(n\) પદનો સરવાળો મેળવો.
- A \(n + 4n^2\)
- B \(6n^2 - n\)
- C \(n^2 + 4n\)
- D \(3n + 2n^2\)
Answer & Solution
Correct Answer
(B) \(6n^2 - n\)
Step-by-step Solution
Detailed explanation
Given \({S_n} = 2n + 3{n^2}\) Now, first term \(=2+3=5\) second term \(2(2)+3(4)=16\) third term \(=2(3)+3(9)=33\) Now, sum given in option \((b)\) only has the same first term and difference between \({2^{nd}}\) and \({1^{st}}\) term is double also.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(a_1, a_2, \ldots, a_{2024}\) એક સમાંતર શ્રેણી છે કે જેથી \(a_1+\left(a_5+a_{10}+a_{15}+\ldots+a_{2020}\right)+a_{2024}=2233\). તો \(a_1+a_2+a_3+\ldots+a_{2024}\) = __________JEE Mains 2025 Easy
- કોઈક \(\theta \in\left(0, \frac{\pi}{2}\right)\) માટે, ધારોકે અતિવલય \(x^2-y^2 \sec ^2 \theta=8\) ની ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ અનુક્રમે \(e_1\) અને \(l_2\) છે. તથા ઉપવલય \(x^2 \sec ^2 \theta+y^2=6\) ની ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ અનુક્રમે \(e_2\) અને \(l_2\) છે. જો \(e_1^2=e_2^2\left(\sec ^2 \theta+1\right)\) હોય, તો \(\left(\frac{l_1 l_2}{e_1 e_2}\right) \tan ^2 \theta\) = ___ .JEE Mains 2026 Medium
- ધારો કે \(e\) એ પ્રાકૃતિક લઘુગણકનો આધાર છે અને \(f: \{1, 2, 3, 4\} \rightarrow \{1, e, e^2, e^3\}\) તથા \(g: \{1, e, e^2, e^3\} \rightarrow \left\{1, \dfrac{1}{2}, \dfrac{1}{3}, \dfrac{1}{4}\right\}\) એ બે એક-એક અને વ્યાપ્ત વિધેયો છે જેથી \(f\) એ સખત રીતે ઘટતું વિધેય છે અને \(g\) એ સખત રીતે વધતું વિધેય છે. જો \(\phi(x) = \left[f^{-1}\left\{g^{-1}\left(\dfrac{1}{2}\right)\right\}\right]^x\) હોય, તો પ્રદેશ \(R = \{(x, y): x^2 \leq y \leq \phi(x), 0 \leq x \leq 1\}\) નું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Hard
- ધારો કે એક રેખા \(L_1\) ઊગમબિંદુમાંથી પસાર થાય છે અને રેખાઓને લંબ છે
\(L_2: \vec{r} = (3+t)\hat{i} + (2t-1)\hat{j} + (2t+4)\hat{k}\) અને
\(L_3: \vec{r} = (3+2s)\hat{i} + (3+2s)\hat{j} + (2+s)\hat{k}\), \(t, s \in \mathbb{R}\).
જો \(L_3\) પરનું બિંદુ \((a, b, c)\), \(a \in \mathbb{Z}\), \(L_1\) અને \(L_2\) ના છેદનબિંદુથી \(\sqrt{17}\) અંતરે હોય, તો \((a+b+c)^2\) બરાબર ________ થાય.JEE Mains 2026 Hard - અહી \(A=\left\{a_{i}\right\}\) એ \(3 \times 3\) કક્ષાવાળો શ્રેણિક છે કે જ્યાં \(a_{i j}=\left\{\begin{aligned}(-1)^{j-i} & \text { if } i < j \\ 2 & \text { if } i=j \\(-1)^{i+j} & \text { if } i > j \end{aligned}\right.\) તો \(\operatorname{det}\left(3 \operatorname{Adj}\left(2 \mathrm{~A}^{-1}\right)\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(\left( tx ^{\frac{1}{5}}+\frac{(1- x )^{\frac{1}{10}}}{ t }\right)^{10}\) ; જ્યાં\(x \in(0,1)\) ના વિસ્તરણમાં \(‘t'\) થી સ્વતંત્ર પદની મહત્તમ કિંમત ........... છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ \(2 x+3 \tan x=\pi, x \in[-2 \pi, 2 \pi]-\left\{ \pm \frac{\pi}{2}, \pm \frac{3 \pi}{2}\right\}\) ના ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2025 Easy
- પાસાની એક જોડ ને \(5\) વખત ફેંકવામા આવે છે.પ્રત્યેક વખતે કુલ સરવાળા \(5\) ને સફળતા ગણવામાં આવે છે.ઓછામા ઓછી \(4\) સફળતાઓની સંભાવના જો \(\frac{k}{3^{11}}\) હોય, તો \(k=............\)JEE Mains 2023 Hard
- શ્રેણી \(\frac{{3 \times 1}}{{{1^2}}} + \frac{{5 \times ({1^3} + {2^3})}}{{{1^2} + {2^2}}} + \frac{{7 \times ({1^3} + {2^3} + {3^3})}}{{{1^2} + {2^2} + {3^2}}} + .......\) ના પ્રથમ \(10\) પદ સુધીનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- અહી \(y=m x+c, m>0\) એ પરવલય \(y^{2}=-64 x\) ની નાભીજીવા છે અને વર્તુળ \((x+10)^{2}+y^{2}=4\) નો સ્પર્શક છે તો \(4 \sqrt{2}(\mathrm{~m}+\mathrm{c})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(f(x)=x^2+g^{\prime}(1) x+g^{\prime \prime}(2)\) અને \(g(x)=f(1) x^2+x f^{\prime}(x)+f^{\prime \prime}(x)\) હોય તો \(f(4)-g(4)\) ની કિમંત \(...........\). થાય.JEE Mains 2023 Hard
- ધારોકે \(f(x)=\frac{1}{7-\sin 5 x}\) એ \({R}\) પર વ્યાખ્યાયિત એક વિધેય છે. તો વિધેય \(f(x)\) નો વિસ્તાર ............. છે.JEE Mains 2024 Medium