JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
વર્તુળ \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}=2\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. કે જેમાં પરવલય \(y^{2}=x\) અને રેખા \(\mathrm{y}=\mathrm{x},\) નો સામાન્ય પ્રદેશ ન હોય.
- A \(\frac{1}{3}(12 \pi-1)\)
- B \(\frac{1}{6}(12 \pi-1)\)
- C \(\frac{1}{6}(24 \pi-1)\)
- D \(\frac{1}{3}(6 \pi-1)\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{1}{6}(12 \pi-1)\)
Step-by-step Solution
Detailed explanation
\(A=\int_{0}^{1}(\sqrt{x}-x) d x\) \(=\left[\frac{2}{3} x^{3 / 2}-\frac{x^{2}}{2}\right]_{0}^{1}=\frac{1}{6}\) Required Area : \(\pi r^{2}-\frac{1}{6}=\frac{1}{6}(12 \pi-1)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ત્રણ કોથળીઓ \(X, Y\) અને \(Z\) છે. કોથળી \(X\) માં \(5\) એક રૂપિયાના સિક્કાઓ અને \(4\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે; કોથળી \(Y\) માં \(4\) એક રૂપિયાના સિક્કાઓ અને \(5\) પાંચ રૂપિયાના સિક્કાઓ તથા કોથળી \(Z\) માં \(3\) એક રૂપિયાના સિક્કાઓ અને \(6\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે. એક કોથળી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી યાદચ્છિક રીતે પસંદ કરાયેલ સિક્કો એક રૂપિયાનો છે તેવું માલૂમ થાય છે. તો તે કોથળી \(Y\) માંથી આવ્યો હોવાની સંભાવના ......... છે.JEE Mains 2024 Medium
- જો શ્રેણી \(\log _{9^{1 / 2}} x +\log _{9^{1 / 3}} x +\log _{9^{1 / 4}} x +\ldots ., x >0\) કે જ્યાં \(x>0\) પ્રથમ \(21\) પદોનો સરવાળો \(504\) હોય તો \(\mathrm{x}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(f(\mathrm{x})= \begin{cases}(1+\mathrm{ax})^{1 / \mathrm{x}} & , \quad \mathrm{x} \lt 0 \\ 1+\mathrm{b} & , \quad \mathrm{x}=0 \\ \frac{(\mathrm{x}+4)^{1 / 2}-2}{(\mathrm{x}+\mathrm{c})^{1 / 3}-2} & ,\end{cases}\)
\(x=0\) આગળ સતત હોય, તો \(e^a b c\) = ___JEE Mains 2025 Medium - ધારો કે \(\mathrm{A}=\)\(\left\{\theta \in[0,2 \pi]: 1+10 \operatorname{Re}\left(\frac{2 \cos \theta+i \sin \theta}{\cos \theta-3 i \sin \theta}\right)=0\right\} .\)
તો \(\sum_{\theta \in A} \theta^2\) = __________JEE Mains 2025 Medium - અહી \(a \neq b\) એ બે શૂન્યતરવાસ્તવિક સંખ્યા છે . તો ગણ \(X =\left\{ z \in C : \operatorname{Re}\left(a z^2+ bz \right)= a \text { and }\operatorname{Re}\left(b z^2+ az \right)= b \right\}\) ની સભ્ય સંખ્યા મેળવો.JEE Mains 2023 Hard
- ધારો કે \(\alpha, \beta \in {N}\) એ સમીકરણ \(x^2-70 x+\lambda=0\), જ્યાં \(\frac{\lambda}{2}, \frac{\lambda}{3} \notin {N}\), ના બીજ છે. જો \(\lambda\) શક્ય ન્યૂનતમ મૂલ્ય લે, તો \(\frac{(\sqrt{\alpha-1}+\sqrt{\beta-1})(\lambda+35)}{|\alpha-\beta|} =\) ...........JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \((\mathrm{k}+1) \tan ^{2} \mathrm{x}-\sqrt{2} \cdot \lambda \tan \mathrm{x}=(1-\mathrm{k})\) ના બે વાસ્તવિક બીજ કે જ્યાં \(\mathrm{k}(\neq-1)\) અને \(\lambda\) એ વાસ્તવિક સંખ્યા છે . જો \(\tan ^{2}(\alpha+\beta)=50,\) હોય તો \(\lambda\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(\vec{a}=4 \hat{i}+3 \hat{j}\) અને \(\vec{b}=3 \hat{i}-4 \hat{j}+5 \hat{k} \cdot\) જો \(\vec{c}\) એ એવો સદિશ હોય કે જેથી \(\vec{c} \cdot(\vec{a} \times \vec{b})+25=0, \vec{c} \cdot(\hat{i}+\hat{j}+\hat{k})=4\), અને \(\vec{c}\) ની \(\vec{a}\) પરનો પ્રક્ષેપ \(1\) હોય, તો \(\vec{c}\) નો \(\vec{b}\) પરનો પ્રક્ષેપ \(............\) છે.JEE Mains 2023 Hard
- જો \(\frac{{dy}}{{dx}} + y\tan x = \sin 2x\) અને \(y(0)\,=1\) તો \(y(\pi)\) મેળવો.JEE Mains 2014 Hard
- જો \(\mathrm{a}_{\mathrm{r}}=\cos \frac{2 \mathrm{r} \pi}{9}+i \sin \frac{2 \mathrm{r} \pi}{9}, \mathrm{r}=1,2,3, \ldots, i=\sqrt{-1}\) હોય તો \(\left|\begin{array}{lll}a_{1} & a_{2} & a_{3} \\ a_{4} & a_{5} & a_{6} \\ a_{7} & a_{8} & a_{9}\end{array}\right|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- સમીકરણ \(|\mathrm{x}+2|^2+|\mathrm{x}-2|-2=0\) અને સમીકરણ \(x^2-2|x-3|-5=0\) ના મૂળોના વર્ગોનો સરવાળો __________ છે.JEE Mains 2025 Medium
- ધારો કે \(y=x+2,4 y=3 x+6^2 y^2 3 y=4 x+1\) અને \(3 y=4 x+1\) એ વર્તુળ \((x- h )^2+(y- k )^2= r ^2\) ની ત્રણ સ્પર્શ રેખાઓ છે.તો \(h+k=..........\)JEE Mains 2023 Hard