JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
નીચેની ત્રણ સમાંતર શ્રેણીઓ \(3,7,11,15,...................,399\) \(2,5,8,11,............,359\) અને \(2,7,12,17,...........,197\), ના સામાન્ય પદોનો સરવાળો \(.....\) છે.
- A \(322\)
- B \(321\)
- C \(324\)
- D \(328\)
Answer & Solution
Correct Answer
(B) \(321\)
Step-by-step Solution
Detailed explanation
\(3,7,11,15, \ldots \ldots \ldots \ldots, 399 \quad d_1=4\) \(2,5,8,11, \ldots \ldots \ldots \ldots ., 359 \quad d_2=3\) \(2,7,12,17, \ldots \ldots ., 197 \quad d_3=5\) \(\operatorname{LCM}\left(d_1, d_2, d_3\right)=60\) Common terms are \(47, 107, 167\) \(Sum =321\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- પરવલય \(y ^{2}=4 a ( x + a )\) નું વિકલ સમીકરણ મેળવો.JEE Mains 2021 Hard
- વિધાન \(-1:\) ત્રિકોણમિતીય સમીકરણો \(2\,sin^2\,\theta - cos\,2\theta = 0\) અને \(2 \,cos^2\,\theta - 3\,sin\,\theta = 0\) ના અંતરાલ \([0, 2\pi ]\) માં બે સામાન્ય ઉકેલો મળે છે. વિધાન \(-2:\) સમીકરણ \(2\,cos^2\,\theta - 3\,sin\,\theta = 0\) ના અંતરાલ \([0, \pi ]\) માં 2 ઉકેલો મળેJEE Mains 2013 Hard
- ગણ \(\mathrm{A}=\{1,2,3\}\) પરના સંબંધોની સંખ્યા કે જેમાં વધુમાં વધુ 6 ઘટકો હોય, જેમાં \((1,2)\) નો સમાવેશ થાય છે, અને જે સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી, તે ___ છે.JEE Mains 2025 Medium
- \(\Delta ABC\) માં \(\frac{{b + c}}{{11}} = \frac{{c + a}}{{12}} = \frac{{a + b}}{{13}}\) આપેલ છે. જો \(\frac{{\cos \,A}}{\alpha } = \frac{{\cos \,\beta }}{\beta } = \,\frac{{\cos \,C}}{\gamma }\) હોય તો \(\left( {\alpha ,\beta ,\gamma } \right)\) ની કિંમત મેળવો.JEE Mains 2019 Hard
- \(a\) અને \(b\) એ અનુક્રમે અતિવલય જેની ઉત્કેન્દ્રતા સમીકરણ \(9e^2 - 18e + 5 = 0\) ને સંતોષે છે તેની અર્ધ મુખ્યઅક્ષ અને અર્ધ અનુબધ્ધઅક્ષ છે જેની જો અતિવલયની નાભિ \(S(5, 0)\) અને અનુરૂપ નિયમિકા \(5x = 9\) હોય તો \(a^2 - b^2\) =JEE Mains 2016 Hard
- અહી ત્રિકોણ કે જેના શિરોબિંદુ \(A ( a , 3), B ( b , 5)\) અને \(C ( a , b ), ab >0\) હોય તેનું પરિકેન્દ્ર \(P (1,1)\) છે. જો રેખા \(AP\) એ રેખા \(BC\) ને બિંદુ \(Q \left( k _{1}, k _{2}\right)\) માં છેદે છે તો \(k _{1}+ k _{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(O \) એ પરવલય \({x^2} = 8y\) નું શિરોબિંદુ છે અને \(Q\) એ આ પરવલય પર આવેલ કોઇક બિંદુ છે.જો બિંદુ \( P\) એ રેખાખંડ \( OQ\) નું \( 1:3\) ના ગુણોતરમાં અંત:વિભાજન કરે,તો \( P \) નો બિંદુપથ મેળવો.JEE Mains 2015 Hard
- ઉપવલય \(\frac{x^{2}}{8}+\frac{y^{2}}{4}=1\) પરનું બિંદુ \(P\) એ દ્રીતીય ચરણમાં એવી રીતે આપેલ છે કે જેથી બિંદુ \(\mathrm{P}\) આગળનો ઉપવલયનો સ્પર્શક એ રેખા \(x+2 y=0\) ને લંબ થાય છે. અહી \(S\) અને \(\mathrm{S}^{\prime}\) એ ઉપવલયની નાભીઓ છે અને \(\mathrm{e}\) એ ઉત્કેન્દ્રિતા છે. જો \(\mathrm{A}\) એ ત્રિકોણ \(SPS'\) નું ક્ષેત્રફળ છે તો \(\left(5-\mathrm{e}^{2}\right) . \mathrm{A}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(P=\left[\begin{array}{ccc}-30 & 20 & 56 \\ 90 & 140 & 112 \\ 120 & 60 & 14\end{array}\right]\) અને \(A=\left[\begin{array}{ccc}2 & 7 & \omega^{2} \\ -1 & -\omega & 1 \\ 0 & -\omega & -\omega+1\end{array}\right]\) કે જ્યાં \(\omega=\frac{-1+ i \sqrt{3}}{2},\) અને \(I _{3}\) એ \(3\) કક્ષાવાળો એકમ શ્રેણિક છે . જો શ્રેણિક \(\left( P ^{-1} AP - I _{3}\right)^{2}\) નું મૂલ્ય \(\alpha \omega^{2}\) હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\mathrm{n}\) એ પાંચ ભિન્ન કર્મચારીઓને ચાર અભેદ્ય (indistinguishable) ઓફિસોમાં બેસાડવાની રીતોની સંખ્યા હોય જ્યાં કોઈપણ ઓફિસમાં શૂન્ય સહિત કોઈપણ સંખ્યામાં વ્યક્તિઓ હોઈ શકે, તો \(\mathrm{n}\) = ........... છે.JEE Mains 2024 Medium
- વ્રક \({x^2} = y - 6\) ને બિંદુ \(\left( {1,7} \right)\) આગળનો સ્પર્શક જો વર્તૂળ \({x^2} + {y^2} + 16x + 12y + c = 0\) ને સ્પર્શે તો \(c\) ની કિંમત . . . છે. .JEE Mains 2018 Hard
- સમુહ \(A\) માં \(4\) પુરુષો અને \(5\) સ્રીઓ છે તથા સમૂહ \(B\) માં \(5\) પુરુષો અને \(4\) સ્રીઓ છે. જો પ્રત્યેક સમૂહમાથી \(4\) વ્યક્તિઓ પસંદ કરવામાં આવે, તો \(4\) પુરુષો અને \(4\) સ્રીઓ પસંદ કરવાની રીતોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard